________________
૩૮ ]
દર્શન અને ચિંતન
પણ ખાસ મદદની અપેક્ષા હાય ત્યાં સાધુસંઘે પોતે જાતે જ શ્રાવકસ’ધના અંકુશ પાતાની ઇચ્છાથી જ સ્વીકાર્યાં છે. એ જ રીતે શ્રાવકસવનું બંધારણ શ્રેણી રીતે જુદું હાવા છતાં તે સાધુસંધને અંકુશ સ્વીકારતો જ આવ્યા છે. આ રીતે પરસ્પરના સહકારથી એ અને સધા એકંદર હિતકા જ કરતા આવ્યા છે.
મૂળમાં તા સુધના મેજ ભાગ અને ધર્મની દૃષ્ટિએ મહાવીરના એક જ સંધ, છતાં ગામ અને શહેર તેમ જ પ્રદેશોના ભેદ પ્રમાણે એ સંધ લાખા નાના નાના ભાગેમાં વહેંચાઈ ગયા; અને વળી દુ વથી પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેવા ત્રણ કાંટાને એ લાખા નાનકડા સધા સાથે ગુણીએ તે! એ અનેક લાખા નાનકડા ટુકડા થઈ જાય. દુધૈવ ત્યાંથી જ ન અટકયું, પણ ગચ્છ વગેરેના ભેદ પાડી તેણે એ નાના ટુકડાઓના, આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના ટુકડાની પેડે, વધારે અને વધારે ભાગલા પાડી દીધા, આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તા સુરક્ષિત છે અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખા જૈન સધ એકત્ર થઈ શકે અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કર્યું જાય.
એ સામાન્ય તત્ત્વામાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી એ વસ્તુઓ આવે છે: એક, અહિંસાના આચાર અને બીજી, અનેકાંતના વિચાર,
ભગવાન મહાવીરને સધ એટલે પ્રચારક સધ. પ્રચાર ના ? તે ઉપલી એ વસ્તુઓના, અને એ બે વસ્તુઓની સાથે અથવા એ એ વસ્તુઓના વાહનરૂપે નાનીમોટી બીજી અનેક વસ્તુઓના. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલા અને વળી વધારે ને વધારે આજે વહેંચાતા જ તે જૈનસધ પોતાના પ્રચારધર્માંના ઉદ્દેશને અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમ જ સર્વત્ર લેાકેાની શી અપેક્ષા છે, તે શું માગે છે, એ વિચારી લે, અને લેકની એ માગણી અહિંસા તેમ જ અનેકાંત દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય એને અભ્યાસ કરી લે તે હજીયે એ સંધ એ તત્ત્વો ઉપર અખંડ રહી શકે અને એનું બળ ટકી શકે. ફરજનુ ભાન જ સમય, શત અને બુદ્ધિના દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પાતાની ક્રતુ ભાન વનમાં તું કરવું જેઈ એ.
દેશના સદ્ભાગ્યે તેમાં જૈન જેવા પ્રચારક સંધ પડ્યો છે. તેનુ બંધારણ વિશાળ છે. તેનું કાય સૌને જોઈ એ અને સૌ માગે તેવું જ છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org