________________
ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર
ગીતાને આશ્રય લઈ હેમ'દ્રે કરેલ નિવૃત્તિધર્મમાં સ’શાધન
ઉપર એ કહેવામાં આવ્યું છે કે હેમચંદ્ર પોતે વારસાગત એકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કાર ધરાવતા અને છતાંય તેમને ઋષભના જીવનની અધી સાવદ્ય લેખાતી પ્રવૃત્તિના અચાવ કરવા હતેા. તેમને વાસ્તે આ એક ચક્રાવા હતા, પણ તેમની સર્વ શાસ્ત્રને સ્પર્શનારી અને ગમે ત્યાંથી સત્યને અપનાવનારી ગુણગ્રાહક દષ્ટિએ ઉક્ત ચક્રાવામાંથી છૂટવાની બારી ગીતામાં જોઈ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના લાંબા કલહમય વિરાધને નિકાલ ગીતાકારે અનાસક્ત દૃષ્ટિ મૂકી આપ્યા હતા. તે જ અનાસક્ત દૃષ્ટિ હેમચંદ્રે અપનાવી અને ભગવાન ઋષભે આચરેલી સમગ્ર જીવનવ્યાપ્તિ કુમમાં લાગુ પાડી. હેમચંદ્રની મૂંઝવણ અંત આવ્યા. તેમણે બહુ ઉલ્લાસ અને નિર્ભયતાથી કહી દીધું કે ભગનાને જ્ઞાની હોઈ જાણવા છતાં પણ સાવદ્ય કર્યું કન્ય લેખી આર્યાં. હેમચંદ્રનુ આ સમથૅન એક બાજુ જૂની જૈન ધરેડની દિશાભૂલ સૂચવે છે ને ખીજી બાજુ તે આપણને નવું સ્વરૂપ ધડવા પ્રકાશ આપે છે. ખરી રીતે નાની હોય તે તે દોષનુ સ્વરૂપ પૂરેપૂરું સમજે અને તેથી જ તે સ્થૂલ ગમે તેવા લાભો છતાં દોષમય પ્રવૃત્તિ ન આચરે. એટલે તે દુન્યવી જીવને પયોગી પ્રવૃત્તિ પણ એકાંત દેખવાળી જ હેય તા જ્ઞાનીએ તો એને ત્યાગ જ કરવા રહ્યો. છતાં જો એ પ્રવૃત્તિનું વિષ અનાસક્તભાવને લીધે દૂર થતુ હોય અને અનાસક્ત દૃષ્ટિથી એવી પ્રવૃત્તિ પણ કવ્ય ઠરતી હોય તેા અત્યારના જૈન સમાજે પોતાના સંસ્કારમાં આ દૃષ્ટિ દાખલ કરી સુધારા કરવા જ રહ્યો. એ વિના જૈન સમાજ વાસ્તે બીજો વ્યવહારૂ અને શાસ્ત્રીય માગ છેજ નહિ.
[ ૨૩૧
આપણા દેશમાં ભણેલ અને અભણ અને વર્ગમાં એક જાતની અપ`ગતા છે. ભણેલ વર્ગ ખૂબ ભણ્યા છતાં અભવ કરતાંય પાંગળા છે; કારણ કે, તેણે કર્મેન્દ્રિયાને કેળવવામાં લઘુતા માની પાપ સેવ્યુ છે. અભણુ વમાં કમે ન્દ્રિયોની તાલીમ છતાં તે બુદ્ધિની યોગ્ય તાલીમ ને સાચી વિચારદિશા સિવાય અધ જેવા છે. જૈન સમાજના ત્યાગી અને તેને અનુસરનાર બધા વર્ગની સ્થિતિ ખરાબર એવી જ કફોડી છે. તે ત્યાગની મેટી મોટી વાત કરે છે, પશુ તેમને ખીજાનાં કર્યાં ઉપર જીવવાનુ અનિવાય હેાઈ સાચી રીતે તેએ! ત્યાગ સાધી શકતા નથી ને કુપથ આચરી શકતા નથી. જેએ પ્રવૃત્તિમાં પડેલા છે તે મુસીબત આવતાં અણીને ઢાંકણે તેમાંથી માંગ કાઢવાનું ભૂલી જઈ ભળતા જ ત્યાગને ચીલે પસંદ કરે છે, તેથી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org