________________ સમ્યગ્દષ્ટિ અને પ્રિયદષ્ટિ [ 107 અર્થમાં રહેલ તારતમ્ય પ્રથમ અપાયેલ દાખલ પણ વધારે સ્પષ્ટતાથી સમજી શકાય. સમ્યગ્દષ્ટિના ઉપર સુચવેલ ત્રણ અર્થોમાં જેમ જેમ આગળ પ્રગતિ થાય છે તેમ તેમ પહેલાંના અર્થ સાથે સંકળાયેલ ભ્રમ પણ દૂર થવા પામે છે. આધ્યાત્મિક મુસાફરને ઉદ્દેશી જે જાગવાની વાત પેલા “ઉઠ જાગ,. મુસાફિર!” ભજનમાં કહી છે તે આ જ આધ્યાત્મિક જાગૃતિ છે. પ્રિબુદ્ધજીવન, ૧૫–૯–પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org