SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય (ત્રિસ્તુતિક) પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આચાર્યદેવ પૂ. આ. શ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી તીર્થોદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી લબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાન શાસનપ્રભાવક, ક્રિોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ’ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ - શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિધક મહાન આચાર્ય શ્રી વિજયરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩મી માટે ક્રિયેારક શ્રી રત્નસૂરિજી અને ૨૭મી પાટે શ્રી પ્રદસૂરિજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249143
Book TitleVijay Rajendrasuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy