________________ 26 શાસન પ્રભાવક 5. ભગવાન મહાવીરના લાઈનવર્કનાં 35 ચિત્રો. (પ્રકાશિત). 6. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ વગેરે 23 તીર્થકરનાં (ભગવાન મહાવીરના સંપુટ જેવાં જ ) ચાર રંગમાં, ઓફસેટમાં તૈયાર કરાવેલાં ચિત્રો. તદુપરાંત, પાણિની-ધાતુકેશ, દસ પ્રકારના ધાતુઓના સંપૂર્ણ રૂપે, ટિપણે સાથે પ્રત તૈયાર છે. શ્રી હરિભદ્રસૂકૃિત ગવિશિકાના બે-ત્રણ ખંડોના કલેકેનો અનુવાદ પણ તૈયાર છે. % વિવિધ ચિત્રો સાથે સિદ્ધચક બૃહયંત્ર પૂજનવિધિ તથા પદ્માવતી પૂજનવિધિ વગેરે પ્રકાશને. * સૂરિમંત્ર યંત્રનું સંશોધન ચાલે છે શ્ન પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજની દ્વાત્રિશિકાના કઠિન કલેકેનું ભાષાંતર. ઈ પૂજ્યશ્રી મંત્ર-યંત્ર વિદ્યામાં પણ સારા અભ્યાસી છે. તેઓર્થી દ્વારા છેલ્લાં સેંકડો વર્ષોમાં ન થયા હોય તેવાં મંત્ર-યંત્રનાં ક્ષેત્રે સંશોધન થયાં છે. એમાં સિદ્ધચક્ર બૃહયંત્ર, ઋષિમંડલ બૃહયંત્ર અને પદ્માવતીજ બૃહયંત્ર- આ ત્રણ મહત્ત્વપૂર્ણ રચનાઓ છે. * પિતે શ્રેષ્ઠ અવધાનકાર હોવાથી અને અવધાનવિદ્યામાં નિષ્ણાત હોવાથી “અવધાન કેમ શીખવાં ? " એની થોડીક પદ્ધતિઓ ગુજરાતી પદ્યમાં ઉતારી છે. 2 નાની ઉંમરથી જ કંઈક ને કંઈક સર્જન કર્યા કરવું એવા સંસ્કાર હોવાથી, સિદ્ધાંતકૌમુદીના કારક પ્રકરણ ઉપર, વૈયાકરણ ભૂષણસાર વગેરે વ્યાકરણ વિષયક ગ્રંથના શરૂઆતના અમુક ભાગ ઉપર તેમ જ કાદમ્બરીના સમાસવિલેષણ પર પણ કલમ ચલાવી છે. ક સં. ૧૯૩માં પિતાના શિષ્ય સમાન જગન્નાથ ફેટોગ્રાફરને સાથે રાખીને મેડલ ઉપરથી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું તે ડ્રોઇંગની બે બુક વિદ્યમાન છે. * સંગ્રહણી ગ્રંથનાં થોડાંક રંગબેરંગી ચિત્રનું એળીયું સંગ્રહસ્થાનમાં 13 વર્ષની ઉંમરે ચીતરેલું તે તેઓશ્રી પાસે છે. * સંગ્રહણીનાં નવાં તૈયાર કરેલાં ચૌદ રાજલકનાં, 1 થી 4 રંગનાં ૭પ ચિત્રની વધારાની બુક પણ પ્રકાશિત થનાર છે. આમ, ધર્મ, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, વિદ્યાઓ આદિ–ઇત્યાદિ અનેક ક્ષેત્રમાં અસંખ્ય સંશોધન-સંપાદન-સર્જન કરનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ લાખ લાખ વંદનના અધિકારી છે! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org