SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શાસનપ્રભાવક પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મ. તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવો પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોવિજયસૂરીશ્વરજી મહારાજ બાહ્ય–અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રદય પૂ. આચાર્યપ્રવરશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરે અને આચાર્યદેવે થઈ ગયા, તેમાં સૌથી વયેવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા, પંચમ ગણધર શ્રી. સુધર્માસ્વામીજી શતાયુ હતા. એ રીતે જેમણે “સતં વિ ફા” એ ઉક્તિ પ્રમાણે એક છે કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોય એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાન થઈ ગયા; જેમ કે. આર્ય પ્રભવસ્વામીજી ૧૦૫ વર્ષ, આર્ય ધર્મઘોષ. સૂરિજી ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી ૧૦૦ વર્ષ, શ્રી ભદ્રગુપ્તસૂરિજી ૧૦૫ વર્ષ, શ્રી વજસેનસૂરિજી ૧૨૮ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી રેવતીમિત્ર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249122
Book TitleVijay Siddhisuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size214 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy