________________
૪૮
શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ॰, ચદ્રાયસુરીશ્વરજી મ॰, કીર્તિ ચ’દ્રસૂરીશ્વરજી મ॰, નીતિપ્રભસૂરીશ્વરજી મ‚ સૂર્યોદયસૂરીશ્વરજી મ॰,
હેમચંદ્રસૂરીશ્વરજી મ, અશાકચદ્રસૂરીશ્વરજી મ, મનહરસૂરીશ્વરજી મ॰, વિકાસચંદ્રસૂરીશ્વરજી મ॰, જયચંદ્રસૂરીશ્વરજી મ, પ્રાધચદ્રસૂરીશ્વરજી મ,
77
??
Jain Education International 2010-04
''
99
""
}}
''
,,
**
**
પરમ પૂજ્ય શાસનસમ્રાટ : સૂરિચક્રવર્તી : પ્રૌઢપ્રતાપી મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક ભવ્યાત્માએ સંચમી થયા, અનેક વિદ્યાના આચાર્યો અન્યા, સમકિત વધારે પ્રજ્વલિત મત્યું : મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા; શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧પ પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય
વીતરાગશાસનની મહાન વિભૂતિ
શાસનપ્રભાવક
પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
“ તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટુ છે, બનવુ મુશ્કેલ છે, ત્યારે તમે કદમ્બગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો; અને એમના આશીર્વાદ મેળવી લેજો,’
વૃદ્ધત્વના અંતિમ આરે આવી ઊભેલા ભાવનગર રાજ્યના મુત્સદ્દી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પેાતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અન ંતરાય પટ્ટણીને ઉપરોક્ત શબ્દો કહ્યા હતા. એ દાઢીવાળા ગુરુ એટલે વિરલ વિભૂતિ શાસનસમ્રાટ પૂજ્યપાદ
આચાર્ય ભગવંત શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org