________________
૩૭૮
દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાને આદેશ આપ્યા. અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, ‘તુ અા વ્યાખ્યાતા હાગા. ' આ ભવિષ્યવાણી એટલી બધી સચાટ પૂરવાર થઇ કે એમનાં મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે.
આવા ચમત્કારે પછી તાબડતાળ ત્યાંથી વિહાર કરી જતા ! જન્મ : સ. ૧૯૦૮ : પડવા ગામ ( ભાવનગર ).
( પ ંજાબ ). ઉપાધ્યાયપદ : સ. ૧૯૫૭ ( પાટણ ). સ્વર્ગવાસ ઃ
દીક્ષા ઃ સ. ૧૯૩૫ સ. ૧૯૭૫ ( ખંભાત ).
( સંકલન : શ્રી દાન–પ્રેમ વશવાટિકા ’માંથી સાભાર. )
જે
સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે અને તેથી જ શ્રી જૈનશાસનમાં જે પ્રસિદ્ધિ પામ્યા એવા
શાસનપ્રભાવફે
Jain Education International 2010-04
જુસાપૂર્વક ઝઝુમ્યા ‘સૌંસ રક્ષક 7 તરીકે
બાલા
પૂ. આચાર્ય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ
વત માનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ અવિસ્મરણીય રહે તેવુ છે. તેએશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતુ સદ્ધર્માંસંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાર્ટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શેાભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહિ તણાવાની, સત્યના નિરુપણમાં સિ ંહ જેવે! નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી, બાર વર્ષની ઉંમરે તેમણે યતિ-દીક્ષા મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી ? તેથી તે સ્થાનકવાસી દીક્ષિત અન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતા, પણ સત્ય નહતું. તેથી અ ંતે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સોંપ્રદાયત્યાગ કર્યો અને સવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયી બન્યા.
પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ અગાસ મારતું હતું. તેઓશ્રી મેટે ભાગે હિન્દીમાં જ ખેલતા. અને ખેલતા થાડુ', પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુએ માટે તે એ ખેલ માદક મશાલ બની જતા. ભલભલા રાજામહારાજાને શરમાવે એવા રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવી સમક્ષ અહિંસાના એવા સચોટ અને ઉપદેશ આપતા કે સહુવતી એને ય ત્યારે એમ થઈ
સજ્જડ
For Private & Personal Use Only
www.jainelibrary.org