________________
શ્રમણભગવા
૩૭૫
જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સ. ૧૯૬૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પજામમાં પાંચ વર્ષ વિચર્યોં. ત્યાર બાદ પાછા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલીતાણા આદિ સ્થળેએ ચાતુર્માંસ કર્યાં. સમગ્ર જૈનસમાજ પર પૂજ્યશ્રીને ખૂબ જ પ્રભાવ હતા. તેમની મેઘાવી વાણી સાંભળવા માટે ગામડે ગામડે લેક એકત્રિત થતા. સંઘના—મહાજનના આગેવાનો પાંચ-દસ માઇલ સામે જઈ ને તેઆશ્રીનુ સામૈયુ' કરતા, આની પ્રતીતિ તે તેમને પાલીતાણામાં આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે થઈ. એ જમાનામાં પ્રવાસનાં અલ્પતમ સાધન હોવા છતાં, આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રાંતામાંથી, દેશના જુદાં જુદાં નગરામાંથી, પાંત્રીશ હજારથી પણ વધુ માણસે એકત્રિત થયા હતા. એ પૂજ્યશ્રીની લોકપ્રિયતાના ઉજ્જવળ પ્રસંગ હતેા.
તેઓશ્રી પાખી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, 'સ્કૃત આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક ગ્રંથેના અધ્યયન ઉપરાંત ધર્માંશાસ્ત્રોની ચર્ચા કરતા. મહાન ગ્રંથેની રચના એ પણ તેમના સાધુજીવનનુ ભગીરથ કાર્ય હતું. તેઓશ્રીએ લખેલા ગ્રંથામાં જૈન તત્ત્વા, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિ યપ્રસાદ, સમ્યકત્વશયેાદ્વાર, શ્રી ધર્માવિષયક પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશખાવની, જૈન મતવૃક્ષ, શિકાગો પ્રશ્નોત્તર, જૈન મત કા સ્વરૂપ, ઇસાઇ મત-સમીક્ષા, ચતુર્થાં સ્તુતિનિણૅય ભાગ ૧-૨; આ ઉપરાંત, તેઓશ્રીએ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનકપદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા, સખ્યાબંધ સ્તવ, પદા અને સાયાની પણ રચના કરી છે. આ મધા ગ્રંથામાં તેમણે જૈનધમ અને તત્ત્વદર્શીનનાં વિવિધ પાસાઓની ઘણી વિગતે છણાવટ કરી છે. આ બધા ગ્રંથામાં, તેઓશ્રીએ જૈનધર્મ વિષે લખેલાં ગ્રથામાં જૈન તત્ત્વાદ” નામના એક માત્ર દળદાર ગ્રંથ વાંચીએ તે પણ જૈનધમના સમગ્ર સાર એમાં આવી ગયેલેા જણાશે. તેએશ્રીએ એમાં જૈનધર્મીની અન્ય ધર્મો સાથે તટસ્થ અને તુલનાત્મક સમીક્ષા કરીને જૈનધર્મની વિશેષતા શી છે તે દર્શાવ્યું છે. · સમ્યક્ત્વ શયેાદ્ધાર ’ નામના ગ્રંથમાં જૈનધમ છે તે આગમગ્ર ંથો અને ઇતિહાસમાંથી પૂરાવાઓ આપીને સિદ્ધ કરી પર પ્રભુત્વ હાવાથી ઘણી કાવ્યરચનાએ હિન્દીમાં પણ કરી છે. હિન્દીમાં આપનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતા.
*
.
મૂર્તિ પૂજામાં શા માટે માને બતાવ્યુ છે. હિન્દી ભાષા આ પ્રકારનું પૂજાસાહિત્ય
પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લેકપ્રિય અને સન્માનનીય હતા તેટલા લેકચાહક અને લેાકાદર ધરાવનાર પણ હતા. આ ગુણે વિશે તેમની આસપાસ અનેક પ્રસંગે નોંધાયા છે, જેની સુવાસ ઘણા લાંબા સમય સુધી જૈન શાસનમાં ફેલાતી રહેશે. તેઓશ્રી પોતાનાથી દીક્ષાપર્યાયમાં મેટા હોય ( પછી ભલે પદવીમાં નાના હોય તે પણું ) તેમને વંદન કરતા. તેમણે આવા સાધુઓને સન્માન આપવામાં પેાતાના ચારિત્રને ઉજ્જવળ કરેલ જોઇ શકાશે. વિદ્વત્તા અને વિનયના આ મુયેગને લીધે પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા દરેક સમ્પ્રદાયના લાકે પર રહેતી. એટલે જ તે જમાનામાં પંજાબમાં ઉગ્રપણે ચાલ્યા આવતા મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી વચ્ચેના ઘેરા વિખવાદને તેઓશ્રી શમાવી શકયા. એટલુ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org