________________
શ્રમણભગવંતો
૨૬૭
વૃત્તિ (ગ્રંથમાન : ૧૩૦૦૦). પ. પન્નવણા (પ્રજ્ઞાપના) સુત્ત – વૃત્તિ (ગ્રંથમાન : ૧૬૦૦૦). ૬. સૂરપત્તિ (સૂર્યપ્રાપ્તિ) વૃત્તિ (ગ્રંથમાનઃ ૯૦૦૦). ૭. ચંપત્તિ (ચંદ્રપ્રજ્ઞપ્તિ) વૃત્તિ (ગ્રંથમાન : ૯૪૧૧). ૮. જંબૂદીવપત્તિ – વૃત્તિ. ૯. નંદીસૂસ (નંદીસૂત્ર) વૃત્તિ (ગ્રંથમાન : ૭૭૩૫). ૧૦. મહાકલ્પસૂએ – પિઢીઆ (બૃહદ્ – પીઠિકા) વૃત્તિ (ગ્રંથમાન : ૧૩૧૪). (આ વૃત્તિ અધૂરી છે. આ ક્ષેમકીતિએ તે પૂરી કરી છે.). ૧૧. વ્યવહારત્ત -- વૃત્તિ (ગ્રંથમાન : ૩૩૬૨૫). ૧૨. ઇસકાંય (જ્યોતિષ) – વૃત્તિ (ગ્રંથમાન : પ૦૦૦). ૧૩. અવિસ્મય (આવશ્યક) સુત્ત – વૃત્તિ (ગ્રંથમાન : ૨૨૦૦૦ ). ૧૪. હનિજજુત્તિ (ઘનિયુક્તિ) વૃત્તિ (ગ્રંથમાન : ૭૫૦૦). ૧૫. પિંડનિજજુત્તિ – વૃત્તિ (ગ્રંથમાન : ૭૦૦૦). ૧૬. વિસાવસ્મય (વિશેષાવશ્યક) વૃત્તિ. ૧૭. કમ્મપયડી (કર્મપ્રકૃતિ) વૃત્તિ. ૧૮. ખિત્તસમાસ – વૃત્તિ. ૧૯. હારિભદ્રીય ઘમ્મસંગહણી વૃત્તિ. ૨૦. ધર્મસાર વૃત્તિ. ૨૧. ચંદ્રપ્રભ મહત્તર કૃત પંચસંગ્રહ – વૃત્તિ (ગ્રંથમાન : ૧૮૮૫૦). ૨૨. ષડશીતિ – વૃત્તિ. ૨૩. સપ્તતિકા – વૃત્તિ. ૨૪. મુષ્ટિ વ્યાકરણ (શબ્દાનુશાસન) અ૦ ૧૨, પજ્ઞવૃત્તિ સાથે. ૨૫. દેશીનામમાલા.
નંદીસૂત્ર (નદીસૂઅ) વૃત્તિ : આચાર્ય શ્રી મલયગિરિની નંદીસૂત્ર વૃત્તિ ૭૭૩૫ કલેકપરિમાણ છે. આમાં ચૂર્ણિકારને નમસ્કાર કરી ટીકાકારે શ્રી હરિભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે. વિવિધ જૈન દાર્શનિક માન્યતાઓને જાણવા માટે વિશેષ ઉપયોગી છે. વિષયને સ્પષ્ટ કરવા માટે સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો અને કથાનકે પણ આપવામાં આવ્યા છે. જેનદન સમ્મત પાંચ જ્ઞાનની વિસ્તૃત સામગ્રી બતાવતી આ ટીકા વિશાળ જ્ઞાનની દ્યોતક છે. ટકાની પ્રશસ્તિના ચેથા કલેકમાં શ્રી મલયગિરિએ સ્વલ્પ શબ્દોમાં અધિક અર્થ પ્રદાન કરનારી આ ટીકાની રચનાથી ફલિત થનાર સિદ્ધિને લેકકલ્યાણ માટે અર્પણ કરી છે.
પ્રજ્ઞાપના (પન્નવણાસુરી વૃત્તિ : આ વૃત્તિનું ગ્રંથમાન ૧૬૦૦૦ પદ પરિમાણ છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આ સૂત્ર પર વિષમ પદવિવરણ લખ્યું છે. આ ટકામાં આચાર્ય હરિભદ્રસૂરિનું તે વિવરણ આધારભૂત બન્યું છે. આ ટીકા સંક્ષિપ્ત છે. કઈ કઈ સ્થળે જરૂરિયાત મુજબ વિસ્તાર કર્યો છે.
સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂરપત્તિ ) વૃત્તિ : આ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગની ટીકા છે. આનું ગ્રંથમાન ૯૦૦૦ શ્લેક પરિમાણ છે. આચાર્ય મલયગિરિના શબ્દોમાં આ સૂત્રસ્પશી ટીકા છે. કર કાળના પ્રભાવથી આચાર્ય હરિભદ્રસૂરિની નિયુક્તિ નષ્ટ થઈ ગઈ હતી, આથી આચાર્ય મલયગિરિએ મૂલસૂત્ર પર ટીકાની રચના કરી છે. જેનદર્શનમાન્ય તિષરાન સંબંધી સામગ્રી મેળવવા આ ટકાગ્રંથ ઉપગી છે.
જીવાજીવાભિગમવિવરણવૃત્તિ ઃ આનું ગ્રંથમાન ૧૩૦૦૦ છે. આ ત્રીજા ઉપગની ટીકા છે. આમાં વિવિધ પ્રકારની સામગ્રી બતાવી છે. આ ટીકામાં કેટલાક પ્રાચીન ગ્રંથ અને ગ્રંથકારોના નામને પણ ઉલ્લેખ છે, જે ઐતિહાસિક સામગ્રીની દષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
તિષ્કરંડક (ઈસકરંડય) વૃત્તિ : આ ટીકા પ્રકીર્ણક ગ્રંથ પર છે. આ ટીકામાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org