________________
૨૬૪
સિદ્ધાંતશાસ્ત્રના સમર્થ ટીકાકાર
આચાર્ય શ્રી મલયગિરિસૂરીશ્વરજી મહારાજ
સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિસૂરિ શ્વેતાંબર પર પરાના પ્રભાવક આચાર્ય હતા. શ્રી મલયગિરિસૂરિ મહારાજે પોતાના ગ્રંથામાં કોઈ ઠેકાણે પોતાની ગુરુપર પરાને ઉલ્લેખ કર્યાં નથી, શ્રી મલગિરિના ગૃહસ્થજીવન સખ`ધી કે મુનિજીવન સ`બધી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. મુષ્ટિવ્યાકરણ અર્થાત્ શબ્દાનુશાસનના પ્રારંભમાં તેઓ લખે છે કે • આચાર્યા મનિરિ: ચન્ધ્યાનુશાસનમારંમતે તેમનું પેાતાનુ આ વાદ્ય તેમની આચાય - પદવીનું પ્રમાણ છે.
"
શ્રી જિનમંડનગણિકૃત ‘ કુમારપાલપ્રબંધ ' મુજબ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાયે દેવેન્દ્રણ અને મુનિ મલયગિરિ સાથે વિશેષ વિદ્યાની સાધનાની ષ્ટિથી ગુરુના આદેશ મેળવી ગૌડદેશ તરફ પ્રયાણુ કર્યુ હતું. માગ માં ત્રણેએ રૈવતાવતાર તીથે સાધના કરી. આથી મંત્રાધિષ્ઠાયક વિમલેશ્વરદેવ પ્રગટ થયા. તેમણે ત્રણેને ઇચ્છિત વરદાન માગવાનું કહ્યું. એ સમયે મલયગિરએ જૈન આગમ ( સિદ્ધાંત ) પર ટીકા રચવાનું વરદાન માગ્યું હતું. ત્રણેની ઇચ્છિત માંગણીને પૂર્ણ કરવા દે તથાસ્તુ કહીને અશ્ય થઈ ગયા.
પ્રમાણે છે
શ્રી મલયગિરિસૂરિ સૌના કલ્યાણની કામના ધરાવતા હતા. અનેક ટીકાગ'થાની પ્રશસ્તિઓમાં મળતાં ઉલ્લેખા મુજબ તેમણે ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે ૮ મને આ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ જીવા માધિબીજને પામે તેમ ઇચ્છુ છું.” અને “સૌ જીવે સમ્યક્ત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મેાક્ષ મેળવે.” શ્રી મલયિિરસૂરિ બુદ્ધિવાન અને જ્ઞાનસપન્ન હતા. તેમની સર્જનશક્તિ પણ અનુપમ હતી. તેમણે આગમગ્રંથા પર હજારો શ્ર્લાકપરિમાણ ટીકાગ્રંથનું નિર્માણ કર્યું ટીકા સિવાયના મૌલિક ગ્રંથની પણ રચના કરી છે. ટીકાકાર આચાયૅ માં આચાર્ય દેવ શ્રી મલયગિરિસૂરિનુ સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. તેમની ટીકાએ મૂલસૂત્રસ્પશી અને વ્યાખ્યારૂપે જ્યાં જરૂરી જણાયું ત્યાં પોતાનું મૌલિક ચિંતન વ્યક્ત કરનારી છે. જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ ” ગ્રંથમાં આચાર્ય મલયરના ગ્રંથાની યાદી મળે છે. તેમાં તેમના ૨૫ ટીકાગ્રંથો અને મુષ્ટિવ્યાકરણ ( શબ્દાનુશાસન) નામના એક સ્વત ંત્ર ગ્રંથને ઉલ્લેખ છે. આ ટીકાગ્ર થેામાંથી ૧૯ ટીકાગ્રંથ અત્યારે મળે છે, આકીના મળતા નથી. ઉપલબ્ધ ટીકાગ્ર થાનું કુલ શ્ર્લોકપરિમાણ ૧,૯૧,૬૧૨ છે.
**
સાહિત્યસર્જન : શ્રી મલયગિરિસૂરિએ જે કીમતી સાહિત્યરાશિનુ' સર્જન કર્યુ છે તે આ
40
શાસનપ્રભાવક
ܐ
Jain Education International 2010-04
૧. ભગવઈસુત્ત શતક ખીન્તની વૃત્તિ. ૨. ભગવઈસુત્ત ( ભગવતીસૂત્ર ) શતક વીસમાની વૃત્તિ. ૩. રાયપસેણીસુત્ત – વૃત્તિ ( ટીકા ) ( ગ્રંથમાન : ૩૭૦૦ ). ૪. જીવાજીવાભિગમસુત્ત –
For Private & Personal Use Only
www.jainelibrary.org