SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રતિક્રમણના સૂત્રો સંબંધિત પ્રશ્નમાળા પ્ર. ૧ ક્યા સૂત્રની રચના એકથી વધુ વ્યક્તિઓએ (શાસનદેવી) કરી છે? ઉ. ૧ સંસાર દાવા. પ્ર.૨ ક્યા સૂત્રમાં બે ભાષાનો ઉપયોગ કરાયો છે ? ઉ.૨ ૧. સંસાર દાવા, ૨.સામાઈય વયજુત્તો, ૩. અતિચાર, ૪. સાગર ચંદો, 4. 828512 a inuniversity.org ૫. ઇચ્છકાર પ્ર.૩ ક્યા સૂત્રના ત્રણ જુદા જુદા નામ છે ? ઉ.૩ ૧. નવકાર મહામંત્ર, ૨. વંદિત્તસૂત્ર. પ્ર.૪ ક્યા ક્યા સૂત્રના બળે નામો છે ? ઉ.૪ ૧)લોગસ્સ-નાસ્તવ. ૨)નમુત્યુસં–શકસ્તવ. ૩) જયવીચરાય-પ્રાર્થના સૂત્ર ૪)ઇચ્છામિખમા-પંચાંગપ્રણિપાતસૂત્ર ૫) પંચિંદિય-સ્થાપના સૂત્ર. ૬) સિદ્ધાણં બુદ્ધાણં-સિદ્ધસ્તવ. ૭) અરિહંત ચેઈયાણું-ચૈત્ય સ્તવ. ૮) પુખરવરદી-શ્રુતસ્તવ. ૯) સાગરચંદો-પૌષધ પારવાનું સૂત્ર ૧૦) નમોડહંત-પંચ પરમેષ્ઠી સૂત્ર ૧૧) અઠ્ઠઈજેસુ- મુનિવંદન સૂત્રા ૧૨) ઇચ્છકાર-સુગુરૂ સુખશાતા પૃચ્છા ૧૩) કરેમિ ભંતે-પ્રતિજ્ઞાસૂત્ર ૧૪) નાણમ્મિ-અતિચાર. ૧૫) સામાઈય-સમાયિક પારવાનું સૂત્ર ૧૬) ઇરિયાવહિયં-લઘુપ્રતિક્રમણ ૧૭) જગચિંતામણિ-ચૈત્યવંદન સૂત્ર ૧૮) સકલ તીર્થ તીર્થ વંદના ૧૯) અભુઠ્ઠઓ- ગુરૂ ખામણા સૂત્ર ૨૦) વાંદણા- ગુરૂ વંદના સૂત્ર. ૨૧) સંસારદાવા-વીરસ્તુતિ ૨૨) તસ્યઉત્તરી-વિશેષ શુદ્ધિકરણ સૂત્ર ૨૩) અન્નત્ય-આગાર સૂત્ર. પ્ર.૫ ક્યું સૂત્ર બોલતાં બે મુદ્રાનો ઉપયોગ થાય છે? ઉ.૫ ૧) જયવીયરાય. ૨) વંદિg. ૩) વાંદણા. Sutra gyana # 4 www.jainuniversity.org
SR No.249049
Book TitlePratikramana Sutra Gyana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Education
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy