________________
પ્ર.૬ ક્યા બે સૂત્રોના વિચારો એક સરખા છે ? ઉ.૬ ૧) કમલ દલ,
૨) યસ્યાઃ ક્ષેત્ર, ૩) કિંચી, ૪) જાવંતિ, ૫) જાવંત,
૬) ઈચ્છામિ ખમાસમણો, ૭) વેયાવચ્ચ, ૮) જ્ઞાનાદિ, ૯) ઈચ્છકાર,
૧૦) સવ્વસવિ, ૧૧) સુઅ દેવયા, ૧૨) જીસેખિતે, ૧૩) નમોડહંત.
ગીધ |
પ્ર.૭ માત્ર ગુજરાતી ભાષામાં ક્યા ક્યા સૂત્ર છે ? ઉ.૭ ૧. અતિચાર, ૨. સકલતીર્થ, ૩.સાત લાખ, ૪. ૧૮ પાપ સ્થાનક.
પ્ર.૮ ક્યા સૂત્રથી અઢી દ્વીપના સાધુઓને વંદના થાય છે ? ઉ.૮ ૧) અબ્રુઈ જજેસુ, ૨) સકલતીર્થ, ૩) જાવંતકવિ, ૪) નમો લોએ સવ્વસાહૂણં
પ્ર.૯ ક્યા સૂત્રથી ત્રણ લોકના તીર્થ-બિંબને નમસ્કાર થાય ? ઉ.૯ ૧) અંકિંચી, ૨) સકલતીર્થ, ૩) જગચિંતામણી, ૪)જાવંતિ ચેઈઆઈ
પ્ર.૧૦ પ્રતિક્રમણમાં ક્યા સૂત્રો બેનો ભણી (બોલી શકતા નથી ? ઉ.૧૦ ૧) વરકનક, ૨) વિશાલ લોચન, ૩)નમોડહંત, ૪) સુઅદેવયા,૫) નમોડસ્તુ,
૬) જીસેખિજો.
પ્ર.૧૧ ક્યું સૂત્ર પુરૂષોને બોલવાની ના પાડી છે ? ઉ.૧૧ કમલદલ.
પ્ર.૧૨ ક્યા સૂત્રોનું કાઉસ્સગ્નમાં સ્મરણ થાય છે ? ઉ.૧૨ ૧. નવકાર, ૨. લોગસ્સ, ૩. નાણંમિ.
Sutra gyana #5
www.jainuniversity.org