SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૧૦૧ રાત્રી પોષાતી પ્રતિક્રમણ પૂર્વે ખાસ કઈ ક્રિયા કરે છે ? ઉ.૧૦૧ માંડલા, (ચારે દિશામાં જવાની મર્યાદા બાંધવા) પ્ર.૧૦૨ પ્રતિક્રમણમાં પોષાતી જરૂરી શબ્દ અથવા સૂત્ર ક્યા સુધારીને બોલે ? ઉ.૧૦૨ સૂત્ર ૧) કરેમિ ભંતે શબ્દ જાવ પોસહં, ૨) સાત લાખ, અઢાર પાપના બદલે ગમણા ગમણે. પ્ર.૧૦૩ રાત્રી પોષાતી પ્રતિક્રમણ બાદ કઈ ક્રિયા કરે ? કમાણ બાદ કઈ ક્રિયા કરે TM rsity.org ઉ.૧૦૩ સંથારા પોરિસિ, ભણાવવાની. પ્ર.૧૦૪ પાંચ પ્રતિક્રમણના સૂત્ર દ્વારા કઈ કઈ ધાર્મિક ક્રિયાઓ થાય ? ઉ.૧૦૪ ૧) સામાયિક લેવાનું ૨) રાત્રી પ્રતિક્રમણ, " ૫) ગુરૂવંદન, ૬) પૌષધ, ૮) ચોમાસી પ્રતિક્રમણ, ૯) પક્ષી પ્રતિક્રમણ, ૧૧) સંથારા પોરિસી, ૧૨) ઉપધાન, ૧૪) સામાયિક પારવાનું, ૧૫) પડિલેહણ, ૧૮) માંડલા, ૧૯) ગમણા ગમણે, પ્ર.૧૦૫ કોઈપણ ૧૦ સૂત્ર અને તેના રચયિતાના નામ આપો ? ૧) જગ ચિંતામણિ-શ્રી ગૌતમ સ્વામીજી, ઉ.૧૦૫ ૩) ચૈત્યવંદન, ૪) દેવવંદન, ૭) દેવસી પ્રતિક્રમણ, ૧૦) સંવત્સરી પ્રતિક્રમણ, ૧૩) પચ્ચક્ખાણ પારવાનું, ૧૬) દ્વાદશાવર્ત વંદન, ૧૭) રાઈમુહપત્તિ, ૨૦) સઝાય, ૨૧) શાંતિકળશ. હું તેના રચયિતાના નામ આપો ? –વૃંતુ Sutra gyana # 16 ૨) સકલાડહત્-શ્રી હેમચંદ્રાચાર્યજી, ૪) ઉવસગ્ગહરં-ભદ્રબાહુસૂરિજી, ૩) ભક્તામર, નમિઉણ-શ્રી માનતુંગસૂરિજી, ૫) નમોડર્હત્ / કલ્યાણ મંદિર-શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી, ૬) લઘુશાંતિ-શ્રી માનદેવસૂરિજી, ૮) સકલ તીર્થ-શ્રી જીવવિજયજી, ૧૦) સંતિક-શ્રી મુનિસુંદરસૂરિજી. ૭) સંસાર દાવા-શ્રી હરિભદ્રસૂરિજી, ૯) અજીતશાંતિ-શ્રી નંદિષણમુનિ, પ્ર.૧૦૬ ક્યા સૂત્રના ક્યા અક્ષરને છોડીને, સુધારીને, સમય જોઈને બોલાય છે ? ઉ.૧૦૬ ૧) વાંદણા ‘આવસિયાએ (બીજીવાર), ૨) ઈચ્છાકાર સુહરાઈ (સુહદેવસિ), ૩) અબ્દુટ્ઠિઓ દેવસિઅં (રાઈયં), ૪) રાઈઆદિ પ્રતિક્રમણમાં જરૂરી સ્થળે રાઈયું. www.jainuniversity.org
SR No.249049
Book TitlePratikramana Sutra Gyana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Education
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy