SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૯૪ પાંચ પ્રતિ માં આવતા હોયના-૩ જોડા ક્યા બે પ્રતિ માં માત્ર ૧૨ કલાકમાં બોલાય ? ઉ.૯૪ થોય-૧. કલ્યાણ કંદ, ૨. સંસાર દાવા, ૩. સ્નાતસ્યા. પ્રતિક્રમણ-રાઈ, ૨. પખી-ચઉમાસી-સવંત્સરી. પ્ર.લ્પ ક્યા બળે સૂત્રનું છેલ્લું પદ એક છે, પણ અર્થ પ્રવૃત્તિ-જુદી છે ? ઉ.૫ D સૂત્ર-અભુફિઓ પદ-તસ્સ મિચ્છામિ દુક્કડ પ્રવૃત્તિ-ક્ષમાપના | | સૂત્ર-ઈરિયાવહિયં પદ-તસ્સ મિચ્છામિ દુક્કડં પ્રવૃત્તિ-પાપની આલોચના D સૂત્ર-ઈચ્છામિઠામિ પદ-તસ્સ મિચ્છામિ દુક્કડં પ્રવૃત્તિ-પાપની આલોચના D સૂત્ર-સબૂવિ પદ-તસ મિચ્છામિ દુક્કડં પ્રવૃત્તિ-પાપની આલોચના | સૂત્ર-કરેમિભંતે પદ-અપ્રાણ વોસિરામિ પ્રવૃત્તિ- પ્રતિજ્ઞા પ્રારંભ | સૂત્ર-અન્નત્ય પદ-અપ્પાણે વોસિરામિ પ્રવૃત્તિ- કાઉસગ્ગ પ્રારંભ | સૂત્ર-વાંદણા પદ-અપ્પાણ વોસિરામિ પ્રવૃત્તિ- અવિનયની ક્ષમા પ્ર.૯૬ ક્યા સૂત્રની છેલ્લા ગાથા એક સરખી છે? ઉ.૯૬ જય વીયરાય સૂત્ર, લઘુશાંતિ સૂત્ર, મોટીશાંતિ સૂત્ર. પ્ર.૯૭ સાધુ મ. પ્રતિક્રમણમાં શ્રાવકોથી જુદા ક્યા સૂત્રો બોલે છે ? ઉ.૭ (૧) વંદિત-પગામસજઝાય, (૨) નાણંમિ-સયણા સણન્નપાણે, (૩) સાત લાખ-ઠાણે કમસે, (૪) અતિચાર-પખી અતિચાર, (૫) પખી સૂત્ર, (૬) ખામણા (નવકાર)=ચાર ખામણાના પાઠ. પ્ર.૯૮ ક્યા સૂત્રની એક ગાથામાં સંસ્કૃતની આઠે વિભક્તિનો પ્રયોગ છે ? ઉ.૯૮ સૂત્ર-સકલાડહંત ગાથા-વીર સર્વ. પ્ર.૯૯ થીય-સ્તવન-સૂત્ર રાગ- (ચાલ) કાત્યા વિના ઉતાવળે ક્યારે બોલાય ? ઉ.૯૯ સાધુ સાધ્વીના કાળ ધર્મના સમાચાર આવ્યા પછી દેવ વંદન કરતી વખતે. પ્ર.૧૦૦ સત્તર ભેદી પૂજાનો દંડ ક્યા કારણે પ્રતિક્રમણ કરનારને થાય ? ઉ.૧૦૦ છીંક આવવાથી (ચોમાસી-સંવત્સરી આદિ પ્રતિક્રમણમાં) Sutra gyana # 15 www.jainuniversity.org
SR No.249049
Book TitlePratikramana Sutra Gyana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Education
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy