________________
પ્ર.૮૫ કાઉસગ્ગ પૂર્ણ થયો તે બીજાને ખબર કેમ પડે ?
ઉ.૮૫ ‘નમો અરિહંતાણં' મોટેથી બોલવાથી. (મુખ્ય સાધુ મહારાજ કાઉસગ્ગ પારે પછી જ પરાય)
પ્ર.૮૬ ક્યા પ્રતિ.ના એક જ કાઉ.માં ક્યા બે સૂત્રનું સ્મરણ થાય છે ?
ઉ.૮૬ સંવત્સરીના પ્રતિ.માં ૪૦ લોગસ્સ અને ૧ નવકાર બોલાય છે.
પ્ર.૮૭ કાઉસગ્ગમાં ક્યા સૂત્ર સંપૂર્ણ, અપૂર્ણ અને થોડું ઓછું સ્મરણ કરવાનું હોય છે ?
ક્યા સૂત્ર સંપૂર્ણ, અપૂર્ણ અને થો
હોર્ક સમરણ કરવાનું હોય છે.
ઉ.૮૭ સંપૂર્ણ-શાંતિનાં કાઉમાં., અપૂર્ણ-સાગરવર ગંભીરા-કુસુમિણ સ્વપ્ન, ઓછું (અપૂર્ણ)-ચંદેસુ નિમ્મલયા
વિધિના કાઉસગ્ગમાં.
પ્ર.૮૮ ક્યા પ્રતિ.માં પચ્ચક્ખાણ આવશ્યકની મુહપત્તિનું બે વખત પડિલેહણ થાય છે ? ઉ.૮૮ પક્ષી, ચઉમાસી, સંવત્સરી, દેવસી.
પ્ર.૮૯ માત્ર મુહપત્તિનું પડિલહેણ કરી ક્યા પ્રતિક્રમણનો પ્રારંભ થાય ? ઉ.૮૯ પક્ષી, ચોમાસી, સંવત્સરી.
પ્ર.૯૦ પ્રતિ.માં ચાલુ ક્રિયા(સૂત્ર) ફરી ક્યા કારણે કરવી પડે ? ઉ.૯૦ છીંક આવવાથી, આડ પડવાથી.
મો ફરી ક્યા કારણે કરવી પડે ? –વંતુ
પ્ર.૯૧ વર્ષમાં ક્યા ૬ સળંગ દિવસોમાં પાંચમાંથી ચાર (પાંચ) પ્રતિક્રમણ સંઘ કરે છે ?
ઉ.૯૧ દિવસ-શ્રાવણ વદિ ૧૪ થી ભાદરવા સુદ-૪ પ્રતિક્રમણ-ચોમાસી પ્રતિક્રમણ છોડી-બાકીના-૪ +
માંગલિક.
પ્ર.૯૨ સાધુ-સાધ્વીજી માંગલિક પ્રતિ. ક્યારે કરે ?
૩.૯૨ પક્ષી-ચોમાસી-સવંત્સરીના આગલા દિવસે, વિહાર કરેલ હોય તે દિવસે.
પ્ર.૯૩ સાધુ સાધ્વી હોવા છતાં માત્ર શ્રાવકો જ પ્રતિક્રમણમાં કઈ ક્રિયા ક્યું સૂત્ર બોલી કરે ? ૩.૯૩ સામાયિક લેવા પારવાની વિધિ, અભ્રુઈજ્જેસુ સૂત્રદ્વારા વંદનાની ક્રિયા.
Sutra gyana # 14
www.jainuniversity.org