________________
પ્ર.૭૬ ક્યા કારણ (ક્રિયા) થી ત્રણ નરકના દલિયા ઓછા થયા ? ઉ.૭૬ ૧૮૦૦૦ સાધુને ભાવથી વંદના કરવાથી.
પ્ર.૭૭ ક્યું સૂત્ર કળશ કરતાં બોલવામાં આવે છે ? ઉ.૭૭ મોટી શાંતિ, નવકાર, ઉવસગ્ગહર.
પ્ર.૭૮ ક્યા સૂત્રથી ૨ / ૩ લીટી બોલતાં (વિધિ વખતે) માથા પર પાણીના છાંટણા કરાય છે ?
6.00 hil zila. Vainuniversity.org
પ્ર.૭૯ ક્યા સૂત્રોના પાઠો સાધુ મહારાજ પ્રતિક્રમણમાં સુધારીને બોલે છે ? ઉ.૭૯ કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ.
પ્ર.૮૦ ક્યા સૂત્રોના પાઠો સમય જોઈને સુધારીને બોલાય છે ? ઉ.૮૦ ઈચ્છાકાર, અભુઠિઓ, વંદિત્ત, અતિચાર, વાંદણા, ઈચ્છામિ ઠામિ, પ્રતિક્રમણ ઠાઉં?
પ્ર.૮૧ “અંકિંચિ' શબ્દથી શરૂ થતા પદો લખો ?
ઉ.૮૧ જંકિંચિ નામ તિર્થં, અંકિંચિ અપત્તિ, જંકિંચિં મજ઼વિણય.
ज्ञानाय भवत् પ્ર.૮૨ “નમો' શબ્દથી શરૂ થતાં પદો લખો ? ઉ.૮૨ નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયણ, નમો લોએ સવ્વસાહૂણં,
નમો જીણાણું, નમોડહંત, નમોસયાસબ., નમોડસ્તુ વર્ધમાનાય, નમો નમઃ શાન્તિનાથાય, નમો નમો હૉ હીં, નમો નમો ભગવતેડીંતે, નમો નમઃ શાંતયે તસ્મ, નમો ખમાસમણાણું.
પ્ર.૮૩ “ઈ” શબ્દથી શરૂ થતાં સૂત્રના નામો લખો ? ઉ.૮૩ ઈચ્છામિ, ઈચ્છાકાર, ઈચ્છાકારણસંદિસહભગ., ઈરિયા, ઈચ્છાકારેણ સંભ. અભુઠ્ઠિઓ, ઈ.સં.ભ.
ચૈત્યવંદન, ઈચ્છામિ ઠામિ.
પ્ર.૮૪ ઉપધાનમાં ક્યા સૂત્રની તપ-સહિત વાચના (અનુજ્ઞા) લેવાય છે? ઉ.૮૪ નવકાર, લોગસ્સ, પુખરવર, નમુત્થણ, સિદ્ધાણં, ઈરિયાવહીયં, તસ્મઉત્તરી, અન્નત્ય,
અરિહંતચેઈઆણં.
Sutra gyana # 13
www.jainuniversity.org