________________
પ્ર.૬૭ છ આવશ્યક ખાસ ઉપયોગી થાય તેવા ૧-૧ સૂત્ર બતાડો. ઉ.૬૭ ૧) સામાયિક-કરેમિ ભંતે, ૨) ચઉવિસત્યો-ચૈત્યવંદન, ૩) વંદન-વાંદણા, ૪) પ્રતિક્રમણ-ઈચ્છામિ
ઠામિ. વંદિતુ, ૫) કાઉસ્સગ્ન-સુઅદેવયા કરેમિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર આચારના., ૬) પચ્ચકખાણનવકારશી, ચઉવિહાર પચ્ચકખાણ વિગેરે .
પ્ર.૬૮ જે સૂત્રમાં જ્ઞાનના ઉપકરણના અને આચારના નામ છે તે લખો ? ઉ.૬૮ અતિચાર, નારંમિ.
Hવી
|
પ્ર.૬૯ ક્યા સૂત્રથી શ્રુતજ્ઞાનને વંદન, શ્રુત દેવીનું સ્મરણ થાય છે ? ઉ.૬૯ પુફખરવર, કમલદલ, સુઅદેવયા, વેયાવચ્ચગરાણ.
પ્ર.૭૦ ક્યા સૂત્રના નામ છેલ્લે ‘સ્તવ' શબ્દ આવે છે? ઉ.૭૦ નામસ્તવ, શકસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ, ચૈત્યસ્તવ.
પ્ર.૭૧ ક્યા સૂત્રથી સિદ્ધ ભગવંતોની સ્તુતિ થાય છે? ઉ.૭૧ સિદ્ધાણં બુદ્ધાણં.
सर्व ज्ञानाय भवतु
પ્ર.૭૨ ક્યા સૂત્રથી ક્ષેત્ર દેવતાને યાદ કરાય છે ? ઉ.૭૨ યસ્યાક્ષેત્ર, જીસેખિત્તે.
પ્ર.૭૩ ક્યા સૂત્રને બોલતા (વિધિ કરતા) મુનિ કેવળી થયા ? પ્ર.૭૩ ઈરિયાવહિયં સૂત્ર.
પ્ર.૭૪ ક્યા સૂત્રમાં હાથી, સિંહ, કમળ, દિપક સાથે ભગવાનની સરખામણી કરાય છે ? ઉ.૭૪ નમુત્થણ સૂત્ર.
પ્ર.૭૫ ક્યા વ્રતને સ્વીકારવાથી શ્રાવક સાધુ જેવો બને ? ઉ.૭૫ પૌષધ, સામાયિક.
Sutra gyana # 12
www.jainuniversity.org