________________
=gain.
(૩) વ્યવહાર
આ ગ્રંથના દસ ઉદ્દેશકમાં આચારથી પતિત થયેલા મુનિએ કરવી પડતી આલેચના અને તે આલેચના સાંભળનાર અને કરનાર મુનિએ કેવા હોવા જોઈએ તે કેવા ભાવથી કરવા જોઈએ તેનુ' વણ્ડન કરવામાં આવ્યું છે. તેમના વિહાર વર્ણવ્યા છે. ૐને ગણિ, મુનિ, આચાય,અને ઉપાધ્યાયની પદવી આપવી તે બતાવ્યું છે. ગેાચરી માટેના નિતિનિયમાનું વર્ણન છે. વ્યવહારસૂત્રને દ્વાદશાંગનું નવનીત કહેવામાં આવ્યુ' છે. સ્વાધ્યાય કરવાના, ગોચરી આપનાર ગૃહસ્થ સાથે કેવી રીતે વર્તવું, કેમ આજ્ઞા લેવી, કંવુ અને કેટલું ભેાજન લેવું, કયારે લેજિત કરવું', આગમેનુ' અધ્યયન કરવું તે કથારે કરવું વિગેરેનુ વર્ણન છે, આમ સાધુસાધ્વીઓના વ્યવહારાનું વર્ણનહાવાથી તે વ્યવહારસૂત્ર નામ યથાર્થ છે. આના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુ છે જેમણે નિયુક્તિ લખી છે; ભાષ્ય પણ મળી આવે છે પણ નામે લેખ નથી. મળતા મલયગિરિએ ભાષ્ય પર વિવરણુ લખ્યુ છે. અવસૂરિ પણ લખાઈ છે.
(૪) દશાશ્રુત સ્ક ંધ :
પર
દસાશ્રુતસ્કંધ ઇસ અધ્યયનામાં ભદ્રબાહુએ રચીને તેના નિયુક્તિ લેખી છે. ચૂર્ણિ પણ લખાઈ છે. બ્રહ્મર્ષિ' પાચ, આના પર વૃત્તિ લખી છે. પુરુષ પેાતાની પ્રકૃતિથી પ્રતિકૂળ આચરણ કરે તે અસમાધિનું કારણ થાય છે. તે પ્રમાણે મુનિ પાતાના સયમથી પ્રતિકૂળ આચરણ કરે તેા સયમમાં અસમાધિ મેળવે છે. તેથી અસમાધિના ૨૦ સ્થાને દર્શાવ્યાં છે સબલ પ્રહાર થાય તેા અશક્તિ આવે છે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સખળ દોષ, ગુરુની ત્રેત્રીસ આશાતના, આચાર્યની આડ સ ંપદા તેના ભેદ, શિષ્ય માટેની ચાર પ્રકારની વિનય પ્રવૃત્તિ અને તેના પ્રભેદ, ચિત્તસમાધિનાં દસ સ્થાન, શ્રાવકની અગિયાર પ્રતિમા, ભિક્ષુપ્રતિમા, વીરપ્રભુના ચ્યવન, જન્મ, સહરણ, દીક્ષા, કેવલજ્ઞાન, ને મેાક્ષ કયારે પામ્યા તે સબંધીનુ પર્યુષણા કલ્પ, માહનીય ક્રમ ખ'ધન વિશેનુ' વિવરણ અને તેના ત્રીસ સ્થાન, નવ નિદાન
તેમાં બતાવ્યા છે.
(૫) પંચકલ્પસૂત્ર :
આ છેદસૂત્ર હાલ મૂળ રસ્વરૂપે ઉપલબ્ધ નથી. આના પર સંધદાસગણિએ ભાષ્ય રચ્યું છે. ચૂણી' પણ લખાઈ છે જે ઉપલબ્ધ નથી. પ’ચકલ્પ ભાગ્ય એ બૃહતકલ્પ ભાષ્યને અશ માનવામાં આવે છે. મલયગિરિ અને ક્ષેમકિર્તિસૂરિએ
ઉલ્લેખ કર્યો છે.
(૬) મહાનિશીથ સૂત્રઃ— મહાનિશીથ સૂત્રને સમગ્ર પ્રવચનને પરમસાર પશુ કહેવામાં આવ્યુ' છે. આ સૂત્ર મૂળ નષ્ટ પામ્યું હતું. તેના
Jain Education International
ઉધ્ધારક આચાય હરિભદ્રસૂરિ છે. આ ગ્રંથમાં તંત્ર સંબંધી તથા જૈનાગમાના અતિરિક્ત અન્ય ગ્રંથાને ઉલ્લેખ છે. છ અધ્યયના આવેલાં છે. પ્રથમમાં ૧૮ પાપસ્થાનકા, કર્માંનાં વિપાક ફળનું વિવેચન, વીઝા ચેાથામાં કુશીલ સાધુઓના સંસ'ના નિષેધ કર્યા છે. નવકારમત્ર અને ઉપધાન, દયા, અનુકંપાના અધિકારોનું વિવેચન છે. પાંચમા અધ્યયનમાં ગુરુશિષ્યના સંબંધને વર્ણવી ગચ્છનું વર્ણન
છે.
આના પ્રકરણના આધારે ‘ગચ્છાચાર' નામનું પ્રકીણ ક ગ્રંથ રચવામાં આવ્યુ` છે. છઠ્ઠા અધ્યયનમાં પ્રાયશ્ચિતના દસ અને આલેાચનાના ચાર પ્રકારોનું વર્ણન છે. આ ઉપરાંત કમલપ્રભા આર્દિની કથાએ, તાંત્રિક કયના તથા અન્ય ગ્રંથાના ઉલ્લેખ છે. વિન્ટર નિત્સના મતે આગમ પછીના આ ગ્રંથ હોય તેવું જણાય છે.
દસ પ્રકીર્ણાંક—
આ પ્રકી ગ્રંથા છૂટા છે. તે રચના પદ્ધતિમાં વેદનાં પરિશિષ્ટાને મળતાં આવે છે. તે પદ્યમદ્ધ છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રકીર્ણાંક પ્રથાની રચના ૧૪૦૦૦ બતાવી છે તેમાંથી આજે દસ ઉપલબ્ધ છે. (૧) ચતુઃશરણ, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રયાખ્યાન, ભક્તપરિજ્ઞા, તલવૈચારિક, સસ્તારક, ગચ્છાચાર, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ, મરણસમાધિ
(૧) ચતુઃશરણ:-આનું બીજું નામ ‘ કુશલાનુભ’ધિ ’ પણ છે. ૬૩ ગાથાઓમાં રહત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનુ` શરણ લેવાતુ' કહ્યુ' છે. આના કર્તા વીરભદ્ર અવર છે. ગારનું શરણ લેવાથી દુષ્કૃતની નિંદા અને મનાય છે. આના પર ભુવનતુંગની વૃત્તિ અને ગુણરત્નની સુકૃતની અનુમેદના થાય છે તેનુ વર્ણન છે.
(૨) આતુર પ્રત્યાખ્યાનઃ—૭૦ ગાથાએામાં બાલમરણ, આલપતિ મરણું, અને પતિમરણ કાનાં થાય છે તેનુ વન છે. આના કર્તા વીરભદ્ર છે. ભુવનતુંગની વૃત્તિ અને ગુણરત્નની અવસૂરિ મળે છે. આ ઉપરાંત પાંડેને આતુર રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવા, શુ' શ વેાસરાવવું, ( ત્યજવુ' ) કેવી કેવી ભાવના ભાવવી, સર્વ જીવાને ખમાવવા અને ઉત્તમ મરણ કેવી રીતે થાય છે તે બતાવ્યું છે.
(૩) મહા પ્રત્યાખ્યાન —મોટાં પ્રત્યાખ્યાને તે ૧૪૨ આનાગાથાઓને અનુષ્ટુપ છંદમાં રચવામાં આવ્યા છે. જે પાપા થયા હાય, તેને યાદ કરી, તેના ત્યાગ કરવા, ભાવ શક્ય કાઢી નાંખવું, પડિત મરણ થાય તેવી આમસ્થિત જાગૃત કરી સ અસત્ પ્રવૃત્તિ ને ત્યજવી, દુઃખમય સોંસાર પ્રત્યે વૈરાગ્ય ભેા કરવા વિગેરે પ્રત્યાખ્યાન કરવાથી સિદ્ધિ મળે છે. તેનુ વર્ણન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org