SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ આ રીતે પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું જે કામ આજના હિપ્નોટિસ્ટ વૈજ્ઞાનિકા કરી રહ્યા છે, તે ઉપરથી પૂજન્મ અને પુનર્જન્મની સિદ્ધિ થઈ જાય છે. જૈન દાનિકો માટે ખૂબ મહત્ત્વની અને જૈન દનનું ગૌરવ વધારે એવી આ મીના છે. જે વાત જૈન દાનિકોએ ઠેર ઠેર કહી છે, તે પૂજન્માદિની વાત ઉપર આજ પૂર્વ કચારેય જેવા ઊહાપેાહ થયેા નથી તેવા ઊહાપાતુ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથુ` મારવા તત્પર અને છે. આત્મા છે કે નહિ ? આ જીવન પછી બીજુ કાંઈ છે કે નહિ ? શું અહી જ સČથાં વિનાશ થઈ જાય છે ? જો તેમ ન થતુ હાય તેા મૃત્યુ પછી શું થાય છે? વગેરે વગેરે પ્રશ્નો આજે તે ચારે બાજુ ોરશેારથી ઊઠી રહ્યા છે. અને એ કેવા અપૂર્વ આનંદની ખીના છે કે આ પ્રશ્નોના જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈન દાર્શનિકા તેમ જ પૂજન્મના સ્વીકાર કરતાં અન્ય દાનિક વિધાનાને લગભગ સ ́પૂર્ણ મળતા આવે છે; આ હકીકતા સજ્ઞ વિશેની શ્રદ્ધાને પણ વધુ દૃઢ કરે છે. 124 * જેમની ઉપર ઊંડાં વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે તેમણે બધાએ અર્ધું સાફ શબ્દોમાં એ વાત કહી છે કે, “ અમે મરતા જ નથી, અમે તા શાશ્વત કાળ સુધી રહીએ છીએ. તમારી માટી દુનિયાને અમે શબ્દો દ્વારા એ ઘણી મહાન સાચી વાત કહેવા માગીએ છીએ કે આત્મા અમર છે.” તમે અમને પૂછશે કે આ અમરત્વ એ શું વસ્તુ છે ? તા અમે તમને કહીશુ કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનુ' અમરત્વ છે.પ ટૂંકમાં અમારે એ જ કહેવુ છે કે આત્માના મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી.” પ વશીકૃત થતા અગણિત આત્માએએ આત્માની અમરતાનાં આવાં ગાન ગાયાં છે. અહીં એ યાદ રાખવું ઘટે કે આ વિધાનેા આજના વૈજ્ઞાનિકાનાં સંશેાધનાથી નિષ્પન્ન થયેલાં વિધાન છે. આજનું જગત એની સામે મળવા ઉડાવી શકતું નથી. એથી જ એ વાતેાને અહીં શાસ્ત્રોને આધારે રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની શેાધાને આધારે રજૂ કરવાનુ` મુનાસિખ માન્યું છે. 3. To Turn, for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct? What happens after deth? These are great questions, and today they are engaging the attention of men as never before in the history of world. એજન, પૃ. ૧૭૩ ૪. We do not die ! We live on through the ages into etrnity.........The Voice is the instrument where by, we, The Greater World, can make known unto you the great Truths of Eternity in language form. Jain Education International ~એજન, પૃ. ૧૭૩-૧૭૪ 4. What then is Eternity? Immediately the answer comes: Eternity means the cessation of limitation. -એજન, પૃ. ૧૭૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230221
Book TitleVashikaran Vidya ane Punarjanma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Mithology
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy