SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ || દાળ ૧૮ છે કે વાત મ કા હો વ્રત તણી—એ દેશી અંગ ચ્ચાર કહ્યાં દેહિલ્યાં, તિહાં માનવ અવતાર રે દસ દષ્ટાંતે દોહિલ, ભમતાં ઈણ સંસાર રે ઈમ જાણી વ્રત આદરે જો પૃથિવી જલ તેલ વાઉમાં, કાઢે અસંખ્યાત કાલ રે ! તિમ અનંત વનસ્પતી, દુઃખ સહેતો અસરાલ રે ઇંમ પા કાયસ્થિતિ એહની સુણી, ચમકે ચિત્ત મઝાર રે ! કાલ સંખ્યા વિગલૈંદ્રિમાં, નાના ભવ અવતાર રે ઈંમ દા દેવ તિરિ નારકપણે, ભમવાને નહીં પાર રે ઈમ ભમતાં નરભવ લહ્યો, પુણ્યતા અનુસાર રે ઈય. પાછા તિહાં સિદ્ધાંતને સાંભ, તે દુર્લભ અતિ જાણો રે ઘાંચી મચી ને વાઘરી, આહેડી તણુ ઠાણું રે ઈમ૦ ૮ માછી કસાઈ ને સઈ તણું, છીપા ને સુતાર રે ! સ્વેચ્છની જાતિ તે બહુ કહી, તિહાં લીધા અવતાર રે ઈમ, લે નરભવ તે નિષ્ફલ , સુકુલે કિમહીક આયે રે ! આંધ બહેરે ને બબડે, રેગેં અહેલેં ગમાયે રે ઈમ૦ ૧ ઈમ કરતાં ઈદ્રી પરવડાં પામ્ય સુણવાનું આવ્યું રે સરધા અતિશય હિલી, મિથ્યા મતમાં મુંઝાવ્યો રે ઈમરા ૧૧૫ દેવ કુદેવને માન, કુગુરુને ગુરુ જાણે રે કુધર્મ ધર્મ કરી સેવ, આશ્રવ ધર્મને વાણું રે ઈમ૦ ૧રા સરધા પુન્યથી પામીઓ, દુર્લભ સંજમ સાર રે ! વિષય કષાયમાં રાચીએ, વલી આરંભ અપાર રે ઈમ) ૧૩ અણુવાહલા રે આવી મલે, તિમ વાહલાને વિગ રે તેહનું દુખ ધરતો ઘણું, ન લહે તત્ત્વ સંગ રે ઈમ૧ઠા મેહે આકુલવ્યાકુલ, કરે વિષાદ અનેકે રે નવિ જાણે ઈદ્રજાલ એ, સુપન થકી અતિરેક રે ઈમ. ૧૫ તીર્થકર ચક્રી જિમ્યા, બલદેવ ને વાસુદેવ રે કાલે કોઈ રહ્યા નહીં, જસ કરતા સુર સેવ રે ઈમ૦ ૧દા શાશ્વત સુખને જે વર્યા, તેહને મરણ ન હોય રે કુશઅર્થે જલબિંદુઓ, ચપલ જીવિત તિમ ય રે ઈમ૦ ૧ળા નેત્રકટાક્ષને સારિષા, પ્રિય સંગમ મનિ ધારિ રે ગિરિનરીકલ્લોલ સરિષી, લષમી અથિર અસાર રે ઈમ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230187
Book TitleMadan Dhandev Ras
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy