________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-શાસ
દેશી નારિચરિત્ર ધનદેવ ચિંતે ઈણિ સમેં જી ! વલયૅ જબ એ નારિ તવ વલણ્યું હું અનુકમેં જી ૧૧ જેતે છવ તેહ શ્રીપુંજ સેઠ ઘરિ આંગણે જી. ઊભે તેણે તેહ દીસે તે રલીઆમણે જ ૧૨ ઈણ અવસરિ વરરાય તુરગ ચઢો સહેં ઘણું છે ! વસુદત્તસુત શ્રીપુંજ સેઠનું સૌહાર્વે આંગણું જી ૧૩ લેક તણી ભીડિ ભાડિ જેવા મિલિઓ છઈ ઘણે છે ! થંભ તે ડગીઓ તામ તીષી ધાર તરણ તણે જી ૧૪ પડીઓ ત્રિી છે તે ભવિતવ્યતા યોગે કરી છે લાગે તે ઉત્તમાંગ વર તતકાલ ગયે મરી જી ૧૫ વસુદત્ત પરિજન જેહ તેહ શોકાતુર બહ થયે જી ! રે સવિ પરિવાર શિર કૂટે પીટે હીયે જી ૧૬ સહ ગયે તે નિજ ઘેર હ શ્રીપું જ ચિત્ત ચિંતવે છે ! સે આ અંતરાય કહે હા સ્યુ કરિઈ હવે જી ૧ળા સી ગતિ હાર્યે ધૂય ઉંદ કરે ચિત્ત આપણે જ નિજ પરિવારને સાથિ ચિંતવે ઈમ ડાપણું જી ૧૮
प्रारब्धमन्यथा कार्य देवेन विदधेऽन्यथा ।
को वेत्ति प्राणिनां प्राध्यकर्मणां विषमां गतिम् ॥१९॥ પરણે નહિ જે આ જ લગને તે એ અભાગિણીજી ઈમ લેકે પરિસિદ્ધ સકલંકી કન્યા ભણું જ રમા નહીં પરણે નર કેય સહ જીવિત વાલહ્યું છે ! પરણાવું કે આજ કન્યા ભાગ્ય શાર્સે કહ્યું છે પરના સયણ કહે કાંઈ ખેદ તુમ્હને કરે નવિ ઘટે છે ! વિણું ભાવી નવિ હોય ભાવિ ભાવ તે નવિ મિટે છ પારા બીજાને ઘો એહ સાંભલી ચિત્તમાં હરષીઓ નિજ નરનેં કરે આણિ લાવે કઈ નર પરષીઓ જી પરવા તે નર તતષણિ તામ વર જેવાને નીકલ્યા છે રાજમારગ સવિ ઠામ જોતાં કેઈનૅ નવિ મલ્યા જી ૨૪ ઈશુ અવસરિ ધનદેવ નયણે પડિઓ તેહને જી દિવ્ય રૂપધર જેહ આ તે ભરયૌવને જ મારા લા સેઠને પાસ નિજ પુત્રી સમ નિરષીઓ જી પ્રારથના કરે તાસ સેઠી હૈયડે હરષીઓ જી રદ મદન રાસમાં ઢાલ ભાષી નવમી સેહામણી જી ‘પદ્મવિજય કહે પ્રેમ સાંભલા આગલિ ગુણીજી પારના
| સર્વ ગાથા ૨૧૮ [૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org