SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ ઢાલ બીજી એહ રાસમાં રે સુત્ર ભાષી અતીહિં વિશાલ પુ ‘પદ્રવિજય” કહે સાંભલો રે સુત્ર આગલિ વાત રસાલ પુત્ર ૩૦૧ | સર્વ ગાથા ૬૧ છે | દુહા છે તે માટે કરું વીનતી, જાણું તુમચું નામ માહેરુ વચન માની કરી, કરો અહોરું કામ ના તે સાંભળીને ચિંતવે, મદન તે ચિત્ત મઝારિ વિનાં પ્રિયાં હું એકલે, વંઠ પરિ નિરધાર પર કાલ ગમાવું કિણી પરિ, રહું હવે કિણે ઠાણ દે દીધી કન્યકા, આપે છે મુઝ પાણિ આવા ભાગ્યયોગે આવી મલી, મનવિશ્રામનું ઠામ પરણીને ધન ભેગવું, એહ શેઠનું ધામ જા ઈમ ચિંતવી અંગીકારે, તેહ શેઠની વાણિ શુભ લગને પરણ્ય તિહાં, મનમાં ઉછરંગ આણિ પા ઢાળ ૩ છે | ચતુર સનેહી મોહનાં—એ દેશી છે ભાનુદત્ત હવે સેઠીઓ, વસ્ત્ર અને અલંકાર રે બહુ ધન કંચન પૂરિઉં, ભવન દીઈ મહાર રે દા પુન્યવંત ઈમ જાણિઈ છે વિઘલતાણ્યું તિહાં રહ્યો, સુખ ભેગવું સુરસાલ રે ! પુણ્યે મનવંછિત માઁ, દુખ થાઈ વિસરાલ રે પુન્યવંત છા - સુપુસિ જિહાં જાઈ તિહાં, નવિ જાણે કુલ શીલ રે . પણિ તે પુણ્યઉદઈ કરી, પામે સુખ ભર લીલ કે પુન્યવંત ૮ - જે ઈચ્છક કલ્યાણના, ઈહ ભવ પરભાવિ પ્રાણી રે તો પુણ્ય ઉદ્યમ આદરે, કરિઈ ગુણમણિ ખાણી રે પુન્યવંત છેલા સસુર દ્રવ્યથી સંપજે, ભોગ ભલા ભરપુર રે મદન મગન સુખસાગરે, દુખ વાત ગઈ દૂરિ રે પુન્યવંત ૧ કેઈક વરસ વહી ગયાં, એક દિન પાઉસ આ રે પંથી લેક વિરહી જિકે, તે ઘર ભણી સહુ ધાયો રે પુન્યવંત ૧૧ કામિની વિરહઅગનિ થકી, ધૂમલેખા ઘનમાલા રે વિસ્તરી ગગન તેણેિ કરી, મેઘ હુઆ માનું કાલા રે પુન્યવંત ૧રા દિશિવધૂને આભર્ણ પરિ, જલદ ભર્તાઈ દીધું રે ચમકે ચિહું દિશિ વીજ તે, કનકમયી સુપ્રસીધું રે પુન્યવંત) ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230187
Book TitleMadan Dhandev Ras
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy