________________
આ નાના નિબંધમાં ‘ પારસીક પ્રકાશ’ નામના ફારસી-પારસીક–ભાષાના એક શબ્દકોશનો તથા તે જ નામના ફારસી ભાષાના વ્યાકરણનો પરિચય કરાવવાનો છે.
કોશકૃતિનો પ્રેરક અકબર બાદશાહ છે અને કોશનો કર્યાં વિહારી કૃષ્ણદાસ મિશ્ર નામે કોઈ બ્રાહ્મણુ
4 પારસીક પ્રકાશ' નામના ફારસી ભાષાના શબ્દકોશનો અને તે જ નામના ફારસી ભાષાના વ્યાકરણનો પરિચય
બેચરદાસ જીવરાજ દોશી
પંડિત છે.
કોશના પ્રારંભમાં કે અંતમાં કોશકારે પોતાના નામોલ્લેખ સિવાય કોઈ વિશેષ પરિચય આપેલ નથી.
ગ્રંથકાર શરૂઆતમાં જ જેની ઉપાસના અકબર કરતો હતો તે સૂર્યની સ્તુતિ કરે છે અને અકબર બાદશાહની સભાના પ્રાન પંડિતોને પ્રમોદ આપનારો એવો આ કોશ બનાવે છે એમ જણાવે છે.
श्रीसूर्याय नमो विधाय विधिवत् सुधा ( ध्या) य चित्तं रवौ, दिव्यानामिव पारसीकवचसां कुर्वे प्रकाशं नवम् ।
અકબરનું નામ જલાલુદ્દીન છે. તેનું સંસ્કૃત ઢોળવાળું નામ બાજરીન્દ્ર ’એમ કોશકારે કલ્પેલ છે.
૨
(
સુ॰ × ૧૪
सम्राट् शाह जलालदीन्द्रसदसि प्राज्ञप्रमोदप्रदम्,
बाह्यध्वान्तमिवापहन्तु पठितां पठतां ) पूषाऽऽतरस्थं ( पाऽऽन्तरस्थं ) तमः || १॥
Jain Education International
૧
‘ સુધાય ’ પદ્મને લીધે છંદોભંગ જેવું લાગે છે. સુષાય એટલે સમ્યક ધૃત્યા—સારી રીતે ધરીને—રવમાં ચિત્તને સ્થિર કરીને—રવિનું સારી રીતે ધ્યાન કરીને.
) આવા નિશાનમાં મુકેલો પાઠ લેખકે કલ્પેલ છે,
'
For Private & Personal Use Only
www.jainelibrary.org