________________
કોઈ વિષય અણઆવડો ન રહેવો જોઈએ.
સં. ૧૯૦૯માં વડીદીક્ષા, અને પંન્યાસ પદવી આપવામાં આવ્યો ઉદયપુરના ગણે.
આગમશાસ્રનું ગહન અધ્યયન કરવા માટે ગયા ખરતર ગચ્છીય શ્રી સાગરચંદ્રજી મ. પાસે.
દાક્ષિણ્ય અને વિનયાદિ ગુણાથી યુકત યોગ્ય પાત્ર દેખીને સાગરચંદ્રજીએ પ્રસન્નતાપૂર્વક ખૂબ ખૂબ આ
વિશેષ મનન - પરિશીલન કરવા માટે આવ્યા તાત્કાલીનતાચ્છીય શ્રીપૂજ્ય દેવેન્દ્રસૂરિજી પાસે.
મુનિ વિય∞ ટૂંક સમયમાં જ શ્રીપુજાના પ્રીતિ પાત્ર થઈ ગયા.
વિદ્યા, વિનય, વિવેકાદિ ગુણા કોને નથી આકર્ષિત કરતા ? શ્રી પૂજયજીના જ્યારે જીવન દીપક ટમટમી રહ્યો હતો ત્યારે રત્નવિજયજી અને પેાતાના શિષ્ય ધીરવિજ્યજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું:
રત્ન ? આ ગચ્છના ભાર હમણાં તમારા ઉપર છે. ‘ધીર’ને ભણાવી, યોગ્ય કરીને ગાદીનશીન કરવાનું અને ગચ્છીય વ્યવસ્થા સંભાળવાનું તમને પ છે.
અને શ્રી પૂજયજીના જીવનદીપ સદાના માટે બુઝાઈ ગયા. શ્રી રત્નવિજયજીએ શ્રી પૂજયજીની આજ્ઞાનુસાર ભણાવ્યા ધીરવિજયને, કર્યાં પ્રવીણ અને બનાવ્યા શ્રી પુજા ! નામકરણ કર્યું શ્રી પૂજય શ્રી ધરણેન્દ્રસૂરિ.
પોતાનું ઘડતર કરનાર એવા રત્નવિજયને એમણે આપ્યું "દફ્તરી પ
આ પદ તે કાળ અને તે સમયમાં ઘણું ઊંચું અને મહત્ત્વપૂર્ણ ગણાનું
આચ્છીય સર્વસના નરીની રહેતી.
દફતરીએ પોતાની પ્રતિભા અને કૌશળવી બંધ થયેલ છડી, ચામર, પાલખી આદિ રાજાઓ પાસેથી પાછા અપાવ્યાં.
આમ દિવસેા જઈ રહ્યા હતા, ગાડી ચાલતી હતી. ઘણા પતિઓને પં. શ્રી રત્નવિજ્યજી ભણાવતા હતા. કહેવું શાનિઓએ કહ્યું તેવું
અભ્યાસી અને મુમુક્ષુ યતિઓ અવાર નવાર પૂછતા.
મહારાજથી! ત્યાગીને રાગીના જેવા રાગ અને રાગના સાધના ભગવાને વિજ્રત કર્યા છે ત્યારે, આપણે ત્યાં તો બધું ય ચાલે છે.
એ કહેતા, ભાઈ! વાત તદન સાચી છે પણ સાચાને આચરવા માટે કોઈ તૈયાર નથી.
કેમ નહિ? મહારાજશ્રી! જો કોઈ તૈયાર થાય સાચા માર્ગને સ્વીકારવા તો અમે પણ તૈયાર છીએ.
આત્માર્થીઓની આવી ઈચ્છા દેખીને એ કહેતા, હું ઈચ્છું છું. આવી .િથિલાને ૬૨ કરવા પન અવસરે દેખાશે.
જો આપ કઈ પણ કરો તો એની અમને પણ અવશ્ય સૂચના કરશેા, આવી વાત અભ્યાસી યતિવરો યદા કદા કહેતા.
પં. શ્રી રત્નવિજયજી પણ એમને જવાબ આપીને સંતોષતા, છતાંય ઊંડે ઊંડે આટલી શિથિલતા એમને ડંખતી રહેતી. ત્યાગ, વૈરાગ્યની ફોરમ પ્રસરાવનાર ઉપાયો સુગંધી અત્તર
Jain Education International
અને તેથી મહેકી રહેતા.
સુંદર રંગબેરંગી ગાલીચાઓના છુટથી ઉપયોગ થતો. ભાર જેવું જીવન એમને કલ્યાણના બદલે અકલ્યાણ કરનારૂ દેખાવા માંડયું.
પણ અવિધનાયકો આવે છે. સં. ૧૯૨૩નું ચામાસું. મરૂભૂમિમાં ઘણેરાવ નગર. મૂછાળા મહાવીર ભગવાનનું ધામ
શ્રી પૂજ્ય ધર્મેદ્રસૂરિજી દફ્તરી પ. શ્રી રત્નવિજયજી યતિમંડળ સહ ચાતુર્માસ રહેલા.
પર્વના રાજા જેવાં આવ્યાં પર્વાધિરાજ પર્યુષણ.
ધર્મારાધનાની છોળો ઊછળી રહી હતી.
દફતરીજી મહારાજની વ્યાખ્યાન શૈલી અનુપમ હતી.
જનમાનસને આરાધનામાં આગળ વધવા અને કઈક કરી લેવા માટે દિવ્ય પ્રેરણા આપનારી હતી.
અષ્ટાન્તિકા વ્યાખ્યાન પૂરું થયું. કલ્પસૂત્ર વાંચન આરંભ કર્યું. શ્રોતાઓની ભીડ હેકડે ઠ જામતી હતી.
આજ ભાદરવા સુદિ ૨ (તેલાધર) ને પવિત્ર દિવસ, ભગવાન મહાવીરદેવનું જીવન ચરિત્ર વાંચન ચાલુ હતું.
ભગવાન દરેક જાતના રાજવૈભવોને સર્પક ચુકીવત ત્યાગ કરીને ત્યાગ માગે પ્રવૃત્ત થયા, જન સમુદાય દેખતો જ રહ્યો અને ભગવાન યોગીરાજના જેમ ચાલી નીકળ્યા.
વ્યાખ્યાનમાં અજબ રંગ આવ્યો હતો, ભગવાનના ત્યાગનું વર્ણન કરનાર દફતરીજી મહારાજના શબ્દોને સાંભળીને સભાજનો ભાવિવભાર બની ગયા હતા.
કેવી ?
વ્યાખ્યાન પૂરૂં થયું, ભગવાન મહાવીરની જયયકાર સાથે કાકો વિખરાવા
પ્રવચનકાર પહોંચ્યા સીધા શ્રી પૂજયજી પાસે.
ચિત્ત ચોંટી ગ અને વીરના ત્યાગ માર્ગના વિચારોમાં, પરંતુ શ્રી પૂજ્યજી પાસે જુદો જ અનુભવ થયા.
લો! રત્નવિજયજી !
દેખો તો, અત્તર પુ સારૂં છે. આપણે કઈ જાત ખરીદી? શબ્દો સાંભળતાં જ એમનાથી ન રહેવાયું.
મહારાજ! આપના મોઢે આ શબ્દો ન શોભે! શ્રી પૂજયજીએ પુન: પ્રશ્ન કર્યો, એટલે શું?
મહારાજ ! ત્યાગીને વળી અત્તર કેવાં અને અત્તરની ગંધ
રત્નવિજયજી! એ તો ઠીક છે, હવે લાંબુ લેતાં વિના મૂલ વાતનો જવાબ આપાને ?
મહારાજ ! હું તો કંઈ કહી શકું તેમ નથી, હાં, એટલું જાણું છું કે ત્યાગીને મને અત્તર અને ગધેડાનું મૂત્ર (મુતર) બન્ને સરખી છે. ગૃહસ્થનું ભૂષણ ત્યાગીના માટે દૂષણ છે.
રત્નવિજયજી ! બસ કરો. આશા નહોતી કે તમે આમ જવાબ આપશો, પણ અમારા આશ્રયે રહીને અમારા સામે આવા શબ્દો બાલા છે. એ ખરેખર દુ:ખદ છે.
કો પૂજા! સાચું કડવું ધ્યેય છે અને સાચાનો કહેનાર કડવા ઝેર જેવા લાગે છે.
રાજેન્દ્ર જ્યંતિન
For Private & Personal Use Only
www.jainelibrary.org