SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ‘જૈનદન ? અનુવાદ ગ્રંથના પરિચય અને ‘જ્જળ ત્વા ધૃતં પિવેત'નુ જ સમર્થન કરી જીવનવિકાસને મા બતાવતા હોય એમ મારા તા માનવામાં આવતુ' નથી....પરમયેાગી આનંદધનજી મહારાજ આ મત વિશે જણાવતાં કહે છે કે લોકાયતિક કૂખ જિનવરની, અશવિચાર જો કીજે,' પ્રસ્તાવનામાં તેમણે અસભર અને નવી દિશા ખોલનારાં ટિપ્પણૢા લખ્યાં છે. તેનાં એકએ ઉદાહરણા લઈશું. પૃ. ૬૩ ઉપર બૌદ્ધધમ' અને યુદ્ધ ઉપર વિસ્તૃત ટિપ્પણુ છે. તેને અશમાત્ર આપું છું. તે લખે છે : “આ મહાપુરુષ (બુદ્ધ) આત્મવાદી છે, તે પશુ તેમની પછીના તેમના કેટલાક અનુયાયીએની તર્ક નળને લીધે તેમના ઉપર અનાત્મવાદી' તરીકેને જે આરેાપ આજ ત્રણા વખતથી મૂકવામાં આવે છે તે અવિવેકથી થયેલે છે અને ખાટા છે.” પૃ. ૭૫ ઉપર ‘તન્માત્રા' શબ્દ ઉપર આ પ્રમાણે ટિપ્પણ છે: “પરમાણુ’ શખ્સના ભાવ ‘તન્માત્રા' શબ્દથી સૂચવી શકાય છે. જૈનદર્શનમાં ‘પરમાણુ’ શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળે ‘વ ́ા’ શબ્દ પણ આવે છે. 'પ્રદેશ' શબ્દને પણ ‘પરમ શુ’ના અથ`માં જૈનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભક્ત પરમાણુને એટલે કે કોઈ જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત્ જૈનભાષામાં એકલા છૂટા પરમાણુને ‘પ્રદેશ' શબ્દથી સૂચવી શકાય નહિ.' પ્રસ્તાવનામાં આવાં ટિપ્પા લગભગ એક સો જેટલાં છે. આ ટિપ્પણામાં પડિતજીની ઐતિહાસિક, તુલનાત્મક અને નિષ્પક્ષ દૃષ્ટિ આપણુ ધ્યાન ખેચે છે. હવે તેમના અનુવાદની લાક્ષણિકતા તપાસીએ. તેના માટે એક ઈશ્વરવિષયક ક ંડિકા પસંદ કરીએ. તે નીચે પ્રમાણે છેઃ किञ्च ईश्वरस्य जगन्निर्माणे यथारुचिप्रवृत्तिः, कर्मपारतन्त्र्येण, करुणया, क्रीडया, निग्रहानुग्रहविधानार्थ स्वभावो वा । अत्राद्यविकल्पे कदाचिदन्यादृश्येव सृष्टिः स्यात् । द्वितीये स्वातन्त्र्यहानिः । तृतीये सर्वमपि जगत् सुखितमेव कुर्यात् । अथ ईश्वरः किं करोति पूर्वार्जितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति ? तदा तस्य कः पुरुषकारः ? अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदપીત્તતવાસ્તુ (જ્ઞાનપીઠ મંતિ`દેવી જૈન ગ્રન્થમાલા, સ`સ્કૃત ગ્રન્થાંક ૩૬, ૧૯૭૦, પૃ. ૧૮૨-૧૮૩) હવે અનુવાદ વાંચીએ. અનીશ્વરવાદી : વળી, અમે આ એક ખીજું પૂછીએ છીએ કે, તમેએ માનેલે ઈશ્વર, જગતને રચવાની જે ભાંજગડ કરી રહ્યો છે, શું તેમાં તે પેતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરે છે? વા કમને વશ થઈને પ્રવૃત્તિ કરે છે? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે? વા ભક્તોને તારવા અને દુષ્ટાને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાના એને સ્વભાવ જ છે ? ઈશ્વરવાદી : ભાઇ, એ (ઈશ્વર) તે સૌના ઉપરી હાવાથી જગતની રચના કરવામાં એની પેતાની જ મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણ એ પ્રમાણે જ ચાલ્યા કરે છે. અનીશ્વરવાદી ભાઈ ! અમને તા એમ જણાતું નથી. જો ઈશ્વર જગતને બનાવવામાં પોતાની જ મરજી પ્રમાણે વર્તાતા હોય તે કોઈ એવા સમય પણ આવવે જોઈએ કે, જે સમયે જગત તદ્દન જુદા પ્રકારનું પણ રચાયુ હેત હેય. આપણાથી એ તે ન જ કલ્પી શકાય કે, તેની મરજી હમેશા એકની એક જ રહે છે. કારણ કે, તે પાતે તદ્દન સ્વતંત્ર હોવાથી ધારે તેવું કરી શકે છે. પરંતુ જગત તા હંમેશા એક જ ધાટે ચાલ્યું જાય છે અને ચાલ્યું આવે છે. એની બીજી કઈ જાતની રચના કદી, ાઈએ અને કયારેય સાંભળી કે જાણી પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પોતાની જ મરજી પ્રમાણે વર્તતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230127
Book TitleJain Darshan Anuwad Granthno Parichay
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size418 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy