________________
[૧૯]ubhashth hahahah
basad dal as a 2 | | | | | _ < dash+
ચડાલ અને યવન વગેરે મ્લેચ્છના ઘરમાં જો ભાજન કરે તેા ૫૦ ઉપવાસ, ૫૦ એકાસણા, પાંચ તી યાત્રા, પાંચ સાધર્મિક વાત્સલ્ય, પાંચ જિનપૂજા શાંતિસ્નાત્ર સહિત કરવી, તથા સંઘભક્તિ વગેરેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયા બાદ માટી, જલ અને ઔષધિ મિશ્ર કરીને તેનાથી સ્નાન કરવું. તેનાથી તે શુદ્ધ થાય. જો એ પ્રમાણે ન કરે તે જ્ઞાતિ બહાર કરવા અને તેને પેાતાની સાથે બેસાડવે! પણ નિહ. એ જ પ્રમાણે ભીલ, મેાચી વગેરેને ત્યાં ભાજન કરે, તે પણ જુદા જુદા પ્રાયશ્ચિત કરાવવા. ચ'ડાલની સ્ત્રી સાથે સમાગમ કરે, તે તેની સાથે વ્યવહાર ત્યાગ કરવા.
(અનીતિ—પ્રાયશ્ચિત્ત અધિકાર.' શ્લાક ૨ થી ૪૨) સ્પૃશ્યાસ્પૃશ્યત્વ ફક્ત મનુષ્યેામાં જ છે એમ નથી, દેવેામાં પણ છે; કેમ કે, કિલ્બિષિક દેવે અસ્પૃશ્યપણાથી જિનેશ્વર દેવાના જન્મ મહેાત્સવ, અષ્ટાહ્નિકા મહેાત્સવ આદિમાં ભાગ લઈ શકતા નથી, તે અંગે ‘લોકપ્રકાશ' ગ્રંથમાં આ મુખ છે :
॥ ૮॥
अमी च चाण्डालप्राया निन्द्यकर्माधिकारिणः । अस्पृश्यत्वादन्यदेवै – धिक्कृता स्तर्जनादिभिः ।। देवलोके विमानेषु स्वधाभुपदादिषु । कौतुकादिसंगतेषु देवानां निकरेषु च ॥ अष्टाका सवेषु जिनजन्मोत्सवादिषु । अप्राप्नुवन्तः स्थानं ते स्वं शोचंति विषादिनः ॥ ( ‘લાકપ્રકાશ’ મુદ્રિત પ્રત. પૃષ્ઠ ૩૫૪-૩૫૫) ભાવા : એ ચંડાલ સરખા નિદ્ય ક્રિયા કરનારા કિક્ષિષિક દેવે અન્ય દેવા વડે તના વગેરેથી ધિક્કાર પામેલા અસ્પૃશ્યપણાથી દેવલાકમાં, વિમાનામાં દેવાની પદામાં કૌતુક વગેરેથી ભેગા થયેલા દેવાના સમૂહમાં અષ્ટાકિા આદિ ઉત્સવમાં અને જિનેશ્વરાના જન્મ મહોત્સવ આદિમાં સ્થાનને નહિ પામતા ખેદ પામેલા પોતાની નિંદા કરે છે.
૧૮૮૫
અડી કેઇકને એવા પ્રશ્ન થાય કે, કિલ્મિષિક દેવા જન્મથી મરણપયંત અશુદ્ધ આહાર કરનારા હાતા નથી, કારણ કે દેવલાકમાં કેળિયાથી ખાવારૂપ કલાહાર કાઈ દેવેને હાતા નથી, દેવે મનેભક્ષી હાય છે, તે પુદ્ગલે પણ અત્યંત સ્વચ્છ હાય છે, તેમનું શરીર પણ સુંદર હાય છે, વન પણ અહીના ચાંડાલેાની જેમ નીચ હેતુ નથી, તે શા કારણથી અસ્પૃશ્યપણું પ્રાપ્ત થયુ ?
તેને ઉત્તરમાં ૫. શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી ભગવતી સૂત્રના આધારે લખ્યું છે : ‘પૂર્વ ભવમાં આચાર્ય – ઉપાધ્યાય વગેરેને અપયશ કરનારા થયા. મિથ્યાભિ નિવેશથી પેાતાના આત્માને તથા બીજાના આત્માને પ્રભુ માથી વિપરીત માર્ગોમાં જોડનારા થયા, તે મિથ્યાભિનિવેશી જીવે ઘણાં વર્ષા સુધી ચારિત્રપર્યાય પાળી મરણ પ``ત
ઈ ની આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
110211
www.jainelibrary.org