________________
[૧૬]osts !
@sassa casadaa aa aa saachapat
ᏗᏜ ᏜᏱᏗᏜhubb
ખાંધકામની આજ્ઞા આપી. આચાય દેવ ધમ મૂર્તિસૂરિનું ચાતુર્માસ જામનગરમાં હોય અને તેમની પાસે મંગલમુહૂત જોવડાવીને કામ શરૂ થાય, તે અત્યંત મંગલદાયી અને તેમ શું આશ્ચય ? ઉત્તમ મુહૂતે કામના પ્રારંભ કરવામાં આવ્યે અને મુહૂત ના દિન શહેરભરના તમામ લેાકેાએ અને શ્રાવકાએ ખૂબ ધામધૂમથી ઊજન્મ્યા.
વિ. સ’. ૧૬૨૩ માં શ્રી તેજસિંહ શાહે આચાય દેવ શ્રી ધમૃતિસૂરિને જામનગર ચાતુર્માસ કરવાની વિનંતી કરી. આચાય મહારાજે વિનંતિ સ્વીકારી અને તે ચાતુર્માસ જામનગરમાં કરવા નક્કી કર્યુ”.
પૂજ્ય આચાર્ય ભગવંત ધમમૂર્તિસૂરિ જ્યારે નવાનગરમાં ( જામનગરમાં ) પ્રવેશ કરવાના હતા, ત્યારે એ ભવ્ય અવસરને દિને નગરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. તેમને નગર પ્રવેશ એટલે ધામધૂમપૂર્વક કરાવવામાં આવ્યા હતા કે, જાણે કાઈ ચક્રવતી રાજાધિરાજની પધરામણી ન થઈ હાય ?
આચાય ભગવંતના આશીર્વાદથી વિ. સ. ૧૯૧૩ માં દહેરાસરના બાંધકામના પ્રારંભ કરવામાં આવ્યેા હતા. તે પૂર્ણ થયુ. વિ. સં. ૧૫૨૪ માં. આ જૈન દહેરાસરની પ્રતિષ્ઠા શેઠ શ્રી તેજસિંહના કરકમલે પોષ સુદિ આઠમ (૧૯૨૪) ના શુભ દિને થવા પામેલ હતી. આ દહેરાસર જેને આજે લેાકેા શ્રી શાંતિનાથજીના દહેરાસર તરીકે ઓળખે છે, તે દહેરાસર. આ દહેરાસરના બાંધકામમાં બે લાખ સુવણ મુદ્રાને ખચ કરવામાં આવ્યે હતા. તે મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજી રહ્યા છે. એ શિખરબંધ જૈન દહેરાસરના પ્રતિષ્ઠા દિને બીજી એકાવન જિનપ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી.
વિ. સં. ૧૬૪૪ માં તેજસિહ શાહે ગુરુદેવના આશીર્વાદથી ( ત્યારે આચાય દેવ જામનગર ચાતુર્માસ કરવા તેમની વિનંતિથી પધારેલા હતા. ) શત્રુ ંજય તીથનાં દર્શનને લાભ સકળ સંઘને, પાંચ લાખ મુદ્રિકાએ ખચી જાત્રાસઘ કાઢીને આપેલા હતા.
વિ. સં. ૧૬૪૮ માં મેગલ ખાદશાહ અકબરના સુખા ખાનઆઝમે, મુજક્ની વતી સૈન્ય લઇને નગર ઉપર ચડાઈ કરી હતી અને નગરને ભાંગ્યુ હતું. આમાં તેણે નગરને, જામનગરને ખૂબખૂબ નુકસાન પહોંચાડયું. ખાનઆઝમના લશ્કરના ત્રાસ અને ભયથી નગરના ઘણા બધા નાગરિકોને નગર છેડી હિજરત કરી ગયા. તેમાં તેજસિહ શાહને પણ સમાવેશ થતા હતા. તેજસંહુ શાહ કચ્છમાં આવેલા પેાતાના ગામ માંડવીમાં પહોંચી ગયા. ત્યાં આગળ તેમને સમાચાર મળ્યા કે, મેાગલ લશ્કરે તેમણે બંધાવેલા શ્રી શાંતિનાથ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org