________________
ચતુર્વિશતિ જિનસ્તુતિ : ૧૩૧
કનકતિલક ભાલે, હાર હીઇ નિહાલે, રિષભપય પષાલે, પાપના પંક ટાલે. અરિચ નવ-રસાલે, ફૂટડી ફૂલમાલે, નર ભવ અજૂઆલે, રાગ નઇ રોગ ટાલે. અજિત કિણિ ન થતુ, જેહનઇ માન વીતુ, અનિવર વહીતુ માનીઇ માનવી તુ. લહસિ સુખ નિીતુ, પુજિ રે માનવી તુ. જુ જિન મનિ ચીંત, સુકાઇ માન–વીતુ. સમવસરણિ અષ્ટા, ચીત મોરઇ પા. અસુખ અતિ અરીઠા, ઉપડ્યા તે ઉખીડા, સુપર કરિ ગરીઠા સૌખ્ય પામ્યાં અનીડા, ભવ ટૂ મઝ મીઠા, સંભવસ્વામિ દીઠા. લહક સિરિ ધજાનુ, નાન કેરુ ખાનુ, જિનવર નહીં નાહ્નઉ, સામિ સાચઉ પ્રજાનઉ, જસ ગિ વર-વાનઉ, છઇલ માંહિં ન છાનું, સુત સમર્થ માન, માત સિદ્ધાર-જાન વિષમ વિષયગામી, કેવલજ્ઞાન પામી દુરગતિ દુખ દામી, જે હુઆ સિદ્ધિગામી, હૃદય ધરિ ન ધામી, પૂરવઇ પુણ્યકામી, સકલ સુમતિ સામી, સેવીઇ સીસ નામી. મ કિર અરથ માહુ, લોભના લોઢ વારુ; ભવિક ! ભવ મ હારુ, પિંડ પાપિંઇ મ ભારુ. નયગતિ નિવારુ, ચીતિ ચેતેસ વારુ. પદ્મમપ્રભ જુહારુ, સાંભલઉ ખોલ સારુ. કિય શિવપુર વાસો, સામિ લીલાવિલાસો, જય જગતિ સુપાસો, જેહનઇ દેવ દાસો. દલિઅકરમપાસો, રાગ નાઃઉ નિરાસો, ગુરુઅ-ગુણ નિવાસો, દોષ દોષિઇ ન જાસો.
કડી ૫. B હ; સિધિ.
કડી ૬. A મ્હારુ. B ચીતિ; વહારુ. A નરયગત વારી. B સાંભલુ.
કડી છ. A ગુરુઅ.
Jain Education International
૧
For Private & Personal Use Only -
૨
૩
४
૫
કડી ૧. B ઋષભ, AB પાચ પખાલે.
કડી ૨. A કણ, B લૉસ. A મતિ. B ચીંતિ.
કડી ૩. B ચૌંતિ. A સોખ્ય. B હૂઆ.
કડી ૪. B લલ્ફિક. A ધન તું. B સાચુ, પ્રજાનુ. B વરવાનુ. A માÈ. B માનુ; સિધારષાનુ,
ૐ
७
www.jainelibrary.org