________________
૧૫૪
७८
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ જિહાં ખેલ ગેવિંદ, ગેપી આવી તે તિહાં, વાટ
લ્યા ત્યારે શેઠ, હિવે જા કિહાં,’ વાવ પાસે ઊભે નેમ, દીઠે ગોપી તિર્સ, વાટ સગલી આવી ચાલ, દેવરને ઈમ હસે વાવ ૭૭ “સાંભલ દેવર ઘેબર, સરિખે તું અછઈ, વાવ ગામમાં તાહરે જેર, કહી ન સકાય છે, વા.
હિવ આવ્યા અમ હાથ, જોર યે તુમ તણું, વાર ૭૮ આ પ્રસંગે રુકમણીની વ્યંગાત્મક ઉક્તિ પણ ધ્યાન ખેંચે તેવી છે.
બેલે રુકમણું નારિ, સંતા મન ઘણું, વા ૭૮ એ દેવર પૂજનીક શીલ, જિણ આદર્યો, વાટ,
એ મેટા ગુણવંત, જિર્ણ મન વસ કર્યા, વાવ જંબુવંતીની ઉક્તિ પણ એમાં રહેલો કટાક્ષને કારણે લક્ષપાત્ર છે.
જંબવતી કહે એમ નાર, નિરવાણી, વાટ ખરે કઠન વ્યવહાર, નાર સંવાહણ. વા. એ કાયર છે તેમ કેમ, પુરે પડે, વાવ
જેડા વેડે તેણ, કહેને કિમ જુડે, વાળ વળી ગોપીઓ પણ નેમિનાથને કહે છે–
ગોપી મિલ બે-ચાર, નેમી સૂરને કહેઈ, વાઇ
તુમ પરણે ઈક નાર, કૃષ્ણ તે નિરવહૈ. વાવ’ ૮૦ આ મમરી ઉક્તિઓને હસી કાઢતા નેમિકુમારનું શેડા શબ્દો વડે સુંદર શબ્દ-ચિત્ર કવિએ ઉપસાવ્યું છે.
ઈણ વાતે મુખ હાસ, તેમને આવીઉં, વાટ
ગોપી તાલી દેઈ, વીવાહ મના વા.' ત્રીજી અને ચોથી ઢાળની મધ્યમાં આવેલા માત્ર સાત દૂહામાં કવિ બહુ જ ટૂંકાણમાં ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે નેમિનાથને નક્કી થયેલે વિવાહ, વિવાહ અથે તેમનું જાન લઈ નિકળવું, માગમાં પશુનો આર્તનાદ સાંભળી તેમનું વૈરાગ્ય પામવું, અને પરણ્યા વગર પાછા ફરવું. ઇત્યાદિ નાટયાત્મક પ્રસંગે કવિએ લઘુતાપૂર્વક નિરૂપ્યા છે, જે કવિની રસળતી કથનકલાનું સુચક છે.
ચોથી ઢાળમાં કવિ રામતીના વિરહ અને વ્યાકુળતાનું વિશદ આલેખન કરે છે. રામતી નેમિનાથને એક પ્રશ્ન કરતી કહે છે, “તેં શા માટે મારે ને તેડી નાંખ્યો ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org