________________
સા, કનુભાઈ ત્ર, શે
૧૫૩
નૈમિકુમાર પરણવા પ્રત્યે ઉદાસીન છે તે અંગે ચિંતિત શિવાદેવી અને ગોપીએ વચ્ચેના સંવાદ નાટત્યાત્મક અને ચોટદાર છે.
શિવાદેવી ખેલાય, ગૌપ્યાનૈ ઈમ કહે, તેમ ન પરણે કેમ, ઉદાસી કેમ રહે, વા૦ પૂછનૈ તત્કાલ, ખખર કરજ્યા તમ્હે, વા મન્નાવા વિવાહ, તેા ગુણુ જાણું અમ્હે, વા ७२
શિવાદેવીએ આપેલ આ પડકારને ઝીલી લેતી ગેાપીઓની મર્માળી ઉક્તિ— વારૂ વારૂ કહીને, સહુ ઊડી તદા, વા॰
નેમિ કુમારની વાત, રાખી મન મૈં યદા'
૭૨
વસતના આગમનથી વનમાં વિહાર કરતા જલતીરે આવેલા યાદવના સ્વરૂપ દર્શન તથા દેવર નૈમિકુમારના શીશ પર ક્રેસર-ચંદન વગેરે ઢળી ગેફ'ની માગણી કરતી ગેાપીનું કવિએ તાદૃશ ચિત્રાત્મક આલેખન ઉપસાવ્યું છે.
ચંદનની રચી ખાલ, અરગજે મહુમહ્યા, વા૦ સીસ સાર`ગી પાગ, ખાંગી સિર સેાહતી, વા તિલક વિરાજે ભાલ, ચાલ મન માહતી, વા૦ કૈસર ચંદન અગર, તગર ચાવા તણા, વા ઢાલે દેવર–સીસ, ન રાખે કામણાં, વા૦ ખેલે એહુવી વાણિ ગાઢ દેસ્યા સહી, વા૦ અમ વસ પડી સ્વામિ, જાવા દેસ્યા નહીં વા સુંદર રૂપ સર્પ, સાહે યાદવ તણા, વા૦ ઈક ઈક ચઢત રૂપ, નહીં કેાઈ મણા, વા॰, લાલ ગુલામ અમીર, ઉછાલે બહુ પ, વા॰, માહે। માંહિ રમૈ, રસ રાખી ઈશુ પરે વા
૭૧
Jain Education International
૭૩
૭૫
ફાગ રમતા યાદવે! અને તે સમયે વાગતાં વાજીંત્રાનું વધુ ન—એમાં આવતી રવાનુકારી શબ્દ રચના કારણે વિશેષ આસ્વાદીય બન્યું છે :
For Private & Personal Use Only
७४
માજે તાલ ક‘સાલ, ધ૫મ૫૫ ડફ કરે, વા૦ દાંદાં કરેઅ મૃદંગ ચગ મધુકર સુરૈ, વા૦ ઢોલક વાજે વીણ, વાઐ વિલ વાંસલી, વા ઈશુ પર ફાગ રમંત, ચિંતા ગઈ વાંસલી અહી દીધેલ ગાપીએ અને તેમકુમાર વચ્ચેના સંવાદ પણ મામિક છે,
७६
२०
www.jainelibrary.org