________________ 166 કવિ કેશવકૃત નેમિનાથ ફાગ વિહાર કરતા ગિરનાર આયા, તીરથ દેખી સુખ પાયા રે, 105 ને. સડસ પુરબ સે દીક્ષા લીધી, જિણ ઉત્તમ કરણ કીધી રે, ને રાજુલ મન વૈરાગ મેં આયે, તિણ અથિર સંસારને જાણે રે, 106 ને. પ્રભુ પાસે લીધી જિણ દીક્ષા, વિધિ સુપાલી ગુરુ-શિખ્યા રે, ને ઝિમિર ઝિરમર વરસે મેહ, જિહાં ભજે કેમલ દેહ રે. 107 ને ચીર સુકાવૈ ગુફા મૈ આવી, તબ રહનેમને મન ભાવી રે, ને ચિત ચૂકે રહનેમ જિવાર, રાજુલ ઉપદેશ દે તારે રે. 108 ને. સીલવતી એ રાજુલ રાણી, સોલ સતી માહિ વખાણી રે, ને પિઉ–પહિલી તે પહતી મુગત, મુઝ બહિની દેખું જગતૈ રે. 109 ને. મુઝન પ્રીતમ પહિલી છોડી, જિણ મેખ-વધૂ સે પ્રીત જડી રે, ને તિયું કારણ પહિતી હું જાઉં, તિડાં મનવંછિત સુખ પાઉ રે. 110 ને જિણ ભરમા વાલંભ મેરે, તેહને રૂપ છે અધિકેરે રે, ને એ તે ઈહાં કિણ કવિ ચતુરાઈ, શિવ-પદવી રાજુલ પાઈ રે. 111 ને. વરસ સાતસૈ સંજમ પાથે, જિણ આપણે કુલ ઉત્પાલ્યા રે, ને સહસ વરસને પાલી આપ, એ ધાતી-કરમ ખપાઈ રે. 112 ને. રાજલ નેમ મુગત મિલીયા, દુખ-દેહગ સગલા ટલીઆ, ને પાપ થકી જેહના મન વલીયા, તે પામે નિત રંગરલી રે. 113 ને. સંવર સતર એકાવન વર, ફાગુણ કૃદિ તેરસ હરએ રે, ને પાટણ સહર સદા સુખદાઈ, એ ફાગ રચે વરદાઈ રે. 114 ને વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણ ગાયા રે, ને ભણસ્ય ગુણ જે સાંભી , તેમના મનવંછિત ફલી રે. 115 ને. ઇતિશ્રી નેમિનાથ ફાગ સંપૂર્ણમ્ શ્રીરસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org