________________
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ સ`પા, કનુભાઈ ત્ર, શેઠ
પ્રાસ્તાવિક
પ્રાચીન – મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિકસેલા અનેક લઘુ કાવ્ય પ્રકારોમાં ફાગુ' કાવ્ય પ્રકાર સ્વરૂપની અને વિષયવસ્તુની અપેક્ષાએ તેાંધપાત્ર છે. વમાને લગભગ ૭૮ જેટલાં ફાગુ કાવ્યો ઉપલબ્ધ છે; જેમાંથી ૫૦ જેટલાં પ્રસિદ્ધ થયેલાં છે. અહીં એક અપ્રકાશિત – લાવણ્યરત્ન શિષ્ય કવિ કેશવકૃત – તેમિનાથ ફાગ'ને સપરિચય પ્રસ્તુત કરવામાં આવે છે.
પ્રતવન અને સપાદન પદ્ધતિ
પ્રસ્તુત કૃતિનું વર્ણન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, (અમદાવાદ)ના મુનિશ્રી પુણ્ય. વિજયજી હસ્તપ્રત ગ્રંથભંડારની એક માત્ર પ્રત (ક્રમાંક (૭૯૪) પરથી કરેલ છે. પ્રથમ પૃષ્ટ પર તીર્થંકર ભગવાનનું રંગીન ચિત્ર દેરેલ છે. પ્રત્યેક પત્રનું માપ ૨૪.૭× ૧૧.૦ સે.મિ. છે, બન્ને ખાજુ ૩.૦ સે.મી.ને હાંસિયા છેઃ પત્ર ક્રમાંક પત્રની ડાબી બાજુ લખેલા છે; પાતળા કાગળની આ દેવનાગરી લિપિમાં લાલ તથા કાળી શાહી વડે લખાયેલ છે. લૈક ક્રમાંક લાલ શાહી વડે લખેલા છે. પ્રતની લેખનમિતિ દર્શાવી નથી; પણ તે લિપિ અનુસાર અનુમાને અઢારમા શતકની હાય તેમ લાગે છે.
આરંભ : (કાઈ સૂચન નથી.)
અંત: કૃતિશ્રી નેમિનાથ 7/સ.પૂર્ણમશ્રીતુ સૌંપાદનમાં સર્વત્ર પ્રતિ અનુસારના મૂલપાડ કાયમ રાખ્યા છે.
કાવ્યના કર્તાઃ કવિ કેશવ
કાવ્ય-પ્રશસ્તિ પરથી એના કર્તા વાચક લાવણ્યરત્નના શિષ્ય કેશવ હેાવાનું નિશ્ચિત છે. કૃતિની રચનાસંવત ૧૭૫૧ (ઇ. સ. ૧૬૯૫) ફાગણ સુદ તેરસના દિને પાટણમાં થઈ હાવાનું કહી શકાય.
Jain Education International
સંવત સતર એકાવન વરખ
ફાગણ સુદ તેરશ હરખે રે, તે。 પાટણ સહુર સદા સુખદાઈ
એ ફાગ રચ્યા વરદાઇ હૈ, ૧૦ ને
વાચક લાવન્યરત્ન પસાયા,
કેશવ જિનના ગુણગાયા રે, ને
ભણસ્ય ગુણુસ્યું જે સાંભત્સ્ય,
તેઢુના મનવંછિત ફલસ્યે રે ૧૧ ને
આ કવિ વિશે આટલી માહિતી મળે છે. એમનું નામ કેશવ/ કેશવદાસ અને અપરનામ કુશલસાગર હાવાનું જાણવા મળે છે. ખરતર ગચ્છના જિનભદ્ર શાખાના સાધુકીર્તિની પરંપરામાં લાવણ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org