________________
૧૫૬]
જ્ઞાનાંજલ
૪, સં. સંજ્ઞક પ્રતિ—આ પ્રતિ પાટણ શ્રીસંધના વિશાળ જ્ઞાનભડારની છે, જે અત્યારે શેઠ ધર્મીચંદ અભયચંદની પેઢીના કાર્યવાહકોની દેખરેખ નીચે છે. આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે અને તે ફક્ત સટીક સપ્તતિકા કગ્ર ંથની છે. એનાં પાનાં ૨૮૦ છે. એની લંબાઈ-પહેાળાઈ પાર ઈંચની છે. પાનાની પૂરી દીઠ ચારથી છ પંક્તિઓ છે. પ્રતિની સ્થિતિ સારી છે. અંતમાં નીચે પ્રમાણેની સાદી પુષ્પિકા છે :
વૃત્તિ શ્રી માય...... ....સપ્તતિનાટીપા સમાતા: ॥ છે ॥ પ્રથા ૬૬૦ | ૬ | મંગલં महाश्रीः || शुभं भवतु श्रीसंघस्य ॥
પ્રતિના અંતમાં સંવતને ઉલ્લેખ નથી તે છતાં તેની સ્થિતિ જોતાં એ ચૌદમી સદીની શરૂઆતમાં લખાઈ હાય એમ લાગે છે.
૫. મ. સ`જ્ઞક પ્રતિ—આ પ્રતિ પાટણનિવાસી શા. મલુકચંદ દોલાચંદ હસ્તકની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે. પ્રતિ સટીક કે કર્મગ્રથની અને ત્રિપાડ઼ લખાયેલ છે. એનાં પત્ર ૨૯૨ છે. પ્રતિની લંબાઈ-પહેાળાઈ ૧૦ના×૪ા ઇંચની છે. દરેક પૃષ્ઠમાં ચૌદથી સાળ પ`ક્તિએ છે અને પંક્તિ દીઠ પ૦ થી ૬૨ અક્ષરા છે. પ્રતિની સ્થિતિ ઘણી જ સારી છે. અંતમાં નીચે પ્રમાણે પુષ્પિકા છે: इति श्रीमलयगिरिसूरिविरचिता सप्ततिटीका समाप्ता ॥ छ ॥ ॥ संवत् १७०४ वर्षे कात्तिक शुदि ८ सोमे लिखितं ॥ ॥ પ્રથમ રૂ૬૬૦ | સર્વત્ર થાત્ર ૪૦પૂર્॥ ॥ છે ॥ ॥ કૈં ॥ ॥ શ્રી: ॥ ॥ શ્રીસ્તુ ॥ | ‰ | ॥ ૬ ॥ चतुर्दशसहस्राणि सार्धंशतसमन्वितम् ।
* *
ग्रन्थं कर्मविपाकानां षण्णामत्र निरूपितम् ॥ १ ॥ तच्च वाच्यमानारवोवसीयमाना भवतु ॥ श्रीराजनगरे लिखिता ॥ एतस्यां शुचिसम्प्रदायविगमात्तादृक् सुशास्त्रेक्षणाभावाद्ग्रन्थगतार्थबोध विहराबुद्धेश्व मान्द्यान्मया । दुष्टं क्लिष्टमशिष्ट [ मत्र ] समयातीतं च यत्किञ्चन
प्राज्ञैः शास्त्रविचारचारुहृदयैः क्षम्यं च शोध्यं च तत् ॥ १ ॥ श्रीमज्जैनमतं यावज्जयवज्जगती हितम् ।
अस्तु वृत्तिरियं तावदभुवि भव्योपकारिणी ॥ २ ॥ इति भद्रम् ॥
૬. ત. સંજ્ઞક પ્રતિ—આ પ્રતિ પાટણ-ફાફળિયાવાડાની આગલી શેરીમાંના તપાગચ્છીય પુસ્તકભંડારની છે. આ ભંડાર અત્યારે શા. મલુકચંદ દેાલાચંદની દેખરેખમાં છે. પ્રતિ કાગળ ઉપર ત્રિપાટ લખાયેલી છે અને સટીક યે કગ્રંથની છે. તેનાં પાનાં ૧૧૯ છે, પ્રતિની લંબાઈ પહેાળાઈ ૧ના×જા! ઇંચ છે. પાનાની દરેક પૂર્કીમાં ૨૪ થી ૨૭ લીટીઓ છે અને લીટી દીઠ ૬૩ થી ૮૧ અક્ષરે છે. પ્રતિ ઘણી જ સારી સ્થિતિમાં છે અને અંતમાં આ પ્રમાણે પુષ્પિકા છે :
,,
संवत १६०६ वर्षे कार्तिक शुद्ध ४ गुरौ दिने लिखितम् । शुभं भवतु ॥
૭. છા. સંજ્ઞક પ્રતિ—આ પ્રતિ વડાદરા નજીક આવેલા છાયાપુરી (છાણી) ગામના જ્ઞાનમદિરમાં રહેલા પૂજ્યપાદ પરમ ગુરુદેવ પ્રવર્ત્તક શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીના પુસ્તકભંડારની છે. આ જ્ઞાનભંડાર હમણાં ત્યાંના શ્રીસંધની દેખરેખ નીચે છે. આ પ્રતિ કાગળ ઉપર ઢ લખાયેલી છે અને તે સટીક છે કર્મગ્રંથની છે. એનાં પાનાં ૨૫૬ અને લંબાઈ-પહેાળાઈ ૧૦:૪૫
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org