________________
કર્મગ્રંથનું સંપાદન
[૧૫૫ पुण्योपदेशमथ पेशलसन्निवेशं
तत्त्वप्रकाशविशदं विनिशम्य सम्यक् । एतत्सुपुस्तकमलेखयदुत्तमाशा
सा श्राविका विपुलबोधसमृद्धिहेतोः ॥ ६ ।। बाणाङ्गवेदेन्दुमिते १४६५ प्रवृत्ते ।
संवत्सरे विक्रमभूपतीये । श्रीपत्तनाह्वानपुरे वरेण्ये,
શ્રીશાનો નિહિત તરમ્ | ૭ | यावद्व्योमारविन्दे कनकगिरिमहाकर्णिकाकीर्णमध्ये
विस्तीर्णोदीर्णकाष्ठातुलदलकलिते सर्वदोज्ज म्भमाणे । पक्षद्वन्द्वावयातौ वरतरगतितः खेलतौ राजहंसौ तावज्जीयादजस्र कृतियतिभिरिदं पुस्तकं वाच्यमानम् ॥ ८ ॥
ગુમ ભવતુ . ” સં. ૨ પ્રતિ પણ તાડપત્રીય છે અને સટીક પાંચ કર્મગ્રંથ સુધીની છે. તેનાં પાનાં રથી ૩૦૬ છે અને પાંચમા કર્મગ્રંથનો અંતનો થોડો ભાગ ખૂટે છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૨૨૪૨ ઈંચની છે. દરેક પૂંઠીમાં છ કે સાત લીટીઓ છે. પ્રતિના દેખાવ અને લિપિને ધ્યાનમાં લેતાં એ ચું સદીમાં લખાયેલી લાગે છે. એની સ્થિતિ સાધારણ છે.
ઉપર્યુક્ત બંનેય પ્રતિઓની પંક્તિઓ અવ્યવસ્થિત હોવાને લીધે તેની અક્ષરસંખ્યા જણાવી નથી. આ બંનેય પ્રતિઓ લાંબી હોઈ ત્રણ વિભાગમાં લખાયેલી છે અને એનાં પાનને દોરાથી વ્યવસ્થિત રાખવા માટે વચલા બે વિભાગમાં કાણું પાડેલાં છે.
૩. સં. ૨ સંજ્ઞક પ્રતિ–આ પ્રતિ પણ ઉપર્યુક્ત સંધવીના પાડાના તાડપત્રીય ભંડારની જ છે અને તાડપત્ર ઉપર લખાએલ છે. આ પ્રતિ ફક્ત આચાર્ય મલયગિરિકૃત ટીકાયુક્ત સડતા કર્મ ગ્રંથની છે. એની પત્રસંખ્યા ૧૨૨ છે. તે પૈકી ૪૫, ૬૧, ૧૦૧, ૧૦૮ એ ચાર પાનાં ખોવાઈ ગયાં છે. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૪૪રા ઈચની છે અને પૂકી દીઠ પાંચથી સાત લીટીઓ છે. પ્રતિ જીર્ણ સ્થિતિમાં છે. પ્રતિ બે વિભાગમાં લખાયેલી છે અને તેનાં પાનાંને વ્યવસ્થિત રાખી શકાય એ માટે વચલા વિભાગમાં દોરો પરોવવા માટે એક કાણું પાડવામાં આવ્યું છે. પ્રતિના અંતમાં નીચે મુજબની ગ્રંથના નામ અને લેખનસમયને દર્શાવતી પુપિકા છે :
તિ મનનવિરચિતા સપ્તતિવારા સમાપ્તા ૫ છું II છે ૬૦ રૂ છે છે ! સંવત્ ૨૨૨૨ વર્ષ...૬ વૃધે | સંથા' . રૂ૭૬૦ | ”
ઉપર એક વાર સં. ૨ સંસક પ્રતિનો પરિચય આપી દેવા છતાં અહીં બીજી વાર સં. ૨ સંજ્ઞક પ્રતિને પરિચય આપવામાં આવ્યો છે એનો આશય એ છે કે, ઉપરોક્ત સં. ૨ સંજ્ઞક પ્રતિ પાંચ કર્મગ્રંથ સુધીની છે. અને આ સં. ૨ સંજ્ઞક પ્રતિ માત્ર સંતતિા કર્મગ્રંથની છે. બન્ને પ્રતિ એક જ ભંડારની છે એટલે આ પ્રતિને અમે ઉપરોકત પ્રતિના અનુસંધાન તરીકે સં. ૨ એ સંજ્ઞાથી જ ઓળખાવી છે.
આ પ્રતિની શરૂઆત પત્ર ૧ થી થવા છતાં એમાં સાતિવા ટીકાની શરૂઆત ગાથા ૩૧ની ટીકાના અંત ભાગથી થાય છે એ એક વિચિત્રતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org