________________ કચ્છના રાજકવિ યતિશ્રી કનકુશળજીઃ 129 થા બથ્થ જટા, બિટા લડાકા, ખલાંરા દલાં, ખેલ ખમ્મા ખડકા; દડા સા ઉડે, અંડ મુંડા દડાકા, ભરે ડગ્ય દિગ્ધા, કરંતા ભડાકા. ઘમઘમ્મ ઘોચે, બરછી ઘોડા, ધમાધમ્મ ધીંગા, ફરસ્સી ધમોડા, મુડતાં પડતાં, લંડતાં સુજોડા, - ખમ્માં સુલગાં, પગાં કંધ ખોડા. ડમક ડમકે, બજે રુદ્ર ડાર્ક, હણ્યા ચંડીએ, ચંડ મુંડાં સુહાકે, હુવા સુંભ નિશુંભ, મહિષાં હલાર્ક, ખરી ય કરી, ભૂત પ્રેતાં ખુરાકે. ગ્રસંતા પલાંરા, ડલા મુખ પ્રાસ, મહમંત અત્ર, કરંત તમારું; ભ૦ ભૂત પ્રેતાં, કરે આગ ત્રાસ, વડા મુંડ ખંડ, કરે મુખ વાસે. 21 પીયે ભૂતણી, પ્રેતણી રકત પ્રયાસ ગ્રસે શ્રિદ્ધણી, યોગણી મંસ ગ્રાસં; હુએ ડાકણી સાણી, હી હુલાસ, ઉડે સાડી, આંતડી લે અકારું. રુકે હું મુંડીય, માલા રચાઈ ઈસો જુદ્ધ, કુદ્ધ, કિયો આપ આઈ સુરાં ઓ નરાં, શેષ સંપે સુહાઈ, વધાઈ વધાઈ સુગાવે વધાઈ બ્રહ્મમ્મા વિસનું વૃષાકં વખાણે, યતી ઓ સતી, પાર યોગી ન જાણે, ઠવ્યો પાય કેલાસ, વાસા ડિકાણે, મહાદેવ સેવા કરે, સુખ માણે. પ્રથી૫ત માંહીં, વધાવો પ્રમાણે, ઔની ફરે, સમુદ્ર તંત આણું, તુમ્હી માહભાઈ, મહી કુછ ભાણે, થયો આસપૂરી, સહી સુચ્છ થાણું. 25 દીય સંપદા, સુખ શાન્તિ સદાઈ મહી સુખ માણે, યોં કીજે સુભાઈ ભરો કચ્છ મેં સંપદા મન ભાઈ લહે ક્રોડ ક્રોડનિ લોકો લુગાઈ 26 વડાઈ લડાઈ તુ માતુ વડાઈ! 10 ભક્ષ કરે. 11 શંકર. 12 અવનિમાં સમુદ્રપાર લગી તમારી આણ ફરતી રહેજે. સુ0 ગ્રહ 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org