________________
૧૯૮
પદ્મદેવ
દેવેન્દ્રસૂરિ (સ’. ૧૨૫૬ ઈ. સ. ૧૨૦૦)
“શ્રીચન્દ્ર” નામ ધરાવતા અનેક સૂરિલા થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણુ ત્રણચાર આચાર્યં જાણુમાં છે; જયારે દેવેન્દ્ર અભિધાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઈત્યાદિ મુતિએ પણ એટલા જ સુવિશ્રુત છે, પણ ‘શ્રીચન્દ્ર' સાથે જેના શિષ્યનું નામ જિનેશ્વર” હોય તેવી એક જ ક્રમાવિલ ાણુમાં છે; તે રાજગચ્છીય પ્રભાયન્દ્રસૂરિના પ્રભાવકચરત્ર (સ. ૧૩૩૪/ઇ. સ. ૧૨૭૮)ની પ્રાન્ત પ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્વાલિ તા લાંબી છે; તેમાં પ્રભાયન્દ્રાચાર્ય ના ત્રીજા પૂર્વ જ જિનેશ્વર અને ચેાથા શ્રીચન્દ્રસૂરિ કહ્યા છે. (ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુએ પદ્મદેવ અને જિનદત્ત પણુ આચાર્ય પદે રહ્યા હશે તેવા ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રીચન્દ્રસૂરિના ગુરુબન્ધુ વાદન્દ્ર ધસૂરિને સમય લગભગ ઈ.સ. ૧૧૨૦૧૧૮૦ના અરસાને છે. આમ નંદીશ્વર-પટ્ટુના પ્રતિષ્ઠાપક દેવેન્દ્રસૂરિની સમય સ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજગુચ્છમાં હાવું ઘટે અને તે નીચે મુજબ હોઈ શકે :
ઉજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખા વિષે
જિનદત્ત
Jain Education International
શ્રીચન્દ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
રાજગચ્છ
શ્રીચન્દ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
દેવેન્દ્રસૂરિ (સ'. ૧૨૫૬/ઈ.સ. ૧૨૦૦, નન્દીશ્વરદ્દીપ-પટ્ટ)
પૂર્ણ ભદ્રસૂરિ
ચન્દ્રપ્રભસૂરિ
1
પ્રભાચન્દ્રાચાય (સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮)
નન્દીશ્વર પટ્ટના કારાપકના મંત્રી વશ તેમજ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિષ્ણુ ય થઈ જતાં લેખ સંબધ મુખ્ય ગવેષણા તા પૂરી થાય છે : પણ પૂના લેખકાના આ અભિલેખ પરના મતવ્યા વિષે અહીં જોઇ જવું જરૂરી છે. (સ્વ.) ગિરાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસકળકરના અ ંગ્રેજીનેા તરજૂમા યથાર્થ રૂપેણુ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢશું બન્યું છે જેમકે પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નન્દીશ્વરની મૂર્તિના ગેાખલાની બન્ને બાજુએ આ લેખ કાતરેલ છે,”૨૬ ગિરનારને “ટેકરી'' ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં નન્દીશ્વરની મૂર્તિ' (શિવના નન્દીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નન્દીશ્વર-દ્દીપ" પદ્મ અભિપ્રેત છે! અને લેખ ગાખલાની બન્ને બાજુએ નહીં પણુ પટ્ટના ઉપરના મતે ખૂણે કંડારેલા છે. અને પદ્મ ગૂઢમડપમાં છે! ડિસકળકરે કે આયાયે લેખની અંદરની વસ્તુનું યન્ત્રવત્ આલેખન કરવા સિવાય કાઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala
in 1200 A,D. when Bhimadeva II was ruling over Gujarat, Shri G. V, Ach.
For Private & Personal Use Only
www.jainelibrary.org