________________
Da
શ્રી અચલગચ્છના પ્રતિષ્ઠા લેખા
મુનિ શ્રી ક્લાપ્રભસાગરજી
[અહી” પ્રગટ થતા ૧૫૬ અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા ઇતિહાસવિદો માટે ખૂબ જ ઉપયાગી થશે. પ્રથમના એ લેખા ગચ્છના પ્રાચીન લેખો છે, તેના પર ઘેાડી વિગતા આપેલ છે. લેખા સ’વતવાર ગોઠવેલા નથી. અચલગચ્છાદિપતિ પૃ. પા ગુરુદેવ આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની તાસ્ક નિશ્રામાં કચ્છ, ગુજરાત અને રાજસ્થાનના વિહારે। દરમ્યાન જિનપ્રતિમા–જિનાલયો, ઉપાશ્રયે આદિના ઐતિહાસિક લેખા ઉતારી લીધેલા છે. ગ્રંથવાંચન દરમ્યાન પણ ગચ્છાપયેગી લેખેા પ્રાપ્ત થયેલા. સં. ૨૦૩૩ ના મુ’બઈ તરફના વિહાર વખતે પણ લેખે નોંધેલા, તેમ જ શ્રી કાણુસાગરસૂરિ, શ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબની સ્મૃતિ નિમિત્તે આ ગ્રંથ પ્રકાશિત થતા હોઈ તેએ સાથે સંબધિત લેખા પણ લીધેલા છે. —સ”પાદક]
૧. સંવત ૧૨૩૫ વધે. શુ, ૫ ગુરુ, શ્રીશ્રીમાલજ્ઞાતીય દાધેલીયા શ્રે. ધના ભા. વાપૂ...શ્રી પાર્શ્વ ખિંખ કા. અચલગચ્છે શ્રી સ‘પ્રભસુરસુપ. પ્રતિ મુઢેરા (મેાઢેરા) અચલગચ્છને! આ સૌથી પ્રાચીત લેખ છે. સં. ૧૧૬૯ માં આ ગચ્છનું પ્રવર્તન થયું. બાદ ૬૬ વર્ષે આ લેખ અસ્તિત્વમાં આવ્યું. અલબત્ત તે વખતના ગચ્છનાયા શ્રી આ રક્ષિતસૂરિ, શ્રી જયસિહસૂરિ, શ્રી ધર્મ ષસૂરિના ઉપદેશથી થયેલ જિનમદિરાની સ્થાપના અને પ્રતિમાજીએની થયેલી પ્રતિષ્ઠાના ઉલ્લેખે ઈતિહાસનાં સાધના દ્વારા જાણવા મળે છે. [ઉદા. માટે જુએ. આ ગ્રંથમાં પ્રકાશિત પ્રાચીન વહીને તથા શ્રીમાળી જ્ઞાતિની વહીને લેખ'] વહીએમાંથી તેમ જ શેાધખેાળ કરતાં આવાં અનેક પ્રમાણેા ઉપલબ્ધ થઈ શકે એમ છે. સં. ૧૨૩૫ ના આ લેખ મુનિશ્રી જયંતવિજયજી લિખિત શ્રી અચલગઢ જૈન તી' નામક પુસ્તકમાં પ્રકાશિત થયેલ. ત્યારબાદ સ. ૨૦૨૦માં શ્રી પાક દ્વારા સપાદિત શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા'માં પ્રકાશિત થયેલ છે. શ્રી જયંતવિજયજી મેાઢેરાના સ. ૧૨૩૫ ના આ લેખમાં ‘અચલગચ્છ' શબ્દને ‘અચલગઢ’ તરીકે ઓળખાવી તેના અચલગઢ તીર્થના ઇતિહાસ તરીકે ઉલ્લેખ કરે છે, જે સંશાધનીય છે. શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખે!' નામક પુસ્તકની પ્રસ્તાવનાનાં પાનાં 2 અને ૧૨ પરની આ લેખની ફાટા પ્લેટ તથા વિગત ઉપરથી ‘અચલગઢ’ નહીં”, પશુ ‘અચલગચ્છ' શબ્દ સ્પષ્ટ વંચાય છે. આ લેખ અચલગચ્છના છે, તે માનવાને ખીજા એ આધાર છેઃ
(૧) લેખમાં નિર્દિષ્ટ ‘સંધપ્રભસૂરિમુપ' શબ્દ આ ગચ્છની સમાચારીને અનુસાર પ્રતિષ્ઠાવિધિ એ ત્યાગીનું નહિ પણ શ્રાવકનુ કર્તવ્ય છે. જેથી અચલગચ્છના પ્રતિષ્ઠાલેખામાં ત્યાગીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ એને સૂચવતા શબ્દો ‘ઉપદેશન...ઉપદેશાત્' આદિ શબ્દપ્રયોગા યેાજાય છે, જે આ ગચ્છના પ્રતિષ્ઠાલેખા જોતાં ખ્યાલ આવી શકે છે. અલબત્ત, આગમગચ્છના પ્રતિષ્ઠાલેખામાં પણ ઉપદેશન' શબ્દપ્રયાગ જોવા મળે છે, જે અંચલગચ્છની સમાચારીના પ્રભાવ ખીન્ન ગચ્છા પર હતા, તે વાત ઉપયુક્ત લાગે છે.
નીં આયૅ કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org