________________
[૪૨૦]bhashitashes
werdesi
(૨) આ ગચ્છના પ્રતિષ્ઠાલેખામાં ખાસ વિશેષતા એ જોવા મળે છે કે, ધાતુપૂર્તિમાં પાછળની બાજુએ જે લેખ હાય છે, તેની જમણી બાજુના મધ્ય ભાગમાં છત્રધારી કે ધ્વજધારી દેવનુ' પ્રતીક કંડારાયેલું યા ઉપસાવાયેલું હેાય છે. જૈન મૂર્તિ એમાં આવી ધ્વજધારી આકૃતિની વિશેષતા અંગેનેા ઉલ્લેખ કે તેની મહત્તાનું વિધાન કયાંય જોવા મળતું નથી, પણ આ ગચ્છની જૈન મૂર્તિ આમાં જ આ વિશિષ્ટ આકૃતિનાં દર્શન થાય છે. ઉપરાંત સં ૧૨૩૫ની પ્રતિષ્ઠિત મૂર્તિમાં પણ ઉક્ત આકૃતિશિલ્પ જોવા મળે છે. (જુએ. અ. પ્ર, લેખ, પાનુ૮)
આ હકીકતેામાંથી એ નક્કી થાય છે કે શ્રી અંચલગચ્છીય આચાર્ય શ્રી સધપ્રભસૂરિના ઉપદેશથી સ. ૧૨૩૫ ના વૈશાખ સુદ ૫, ગુરુવારના શ્રી શ્રીમાલજ્ઞાતીય દાધેલીયા ગેત્રના શ્રેષ્ઠી શ્રી પ ના ભાર્યા વાપૂએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવેલ. અચલગચ્છના આદ્ય આચાર્ય પૂ. દાદાશ્રી આરક્ષિત સૂરીશ્વરજી મ. સા. ના વિશાળ ૨૨૦૨ જેટલા સાધુ સમુદાયમાં ૧૨ તે આચાર્યા હતા. આ શ્રી સંધપ્રભસૂરિ એ બાર આચાર્યોમાંના જ હેાઈ શકે.
૨. સં. ૧૪૩૨ વર્ષે ફાગણ સુદ ૨ ભૃગુવાસરે અચલગચ્છે શ્રીમત્ મહિન્દ્રસૂરિ ગઐશિતુ: પિપ્લાચાર્ય અભયદેવસૂરિણામુપદર્શન ઉસવશે શાહ મેપાકેન (મેદ્યાકેન ?) [શ્રી ગાડી પાર્શ્વનાથ ભગવાનની પાષાણુ પ્રતિમાનો લેખ. વાવ (૪, ૯૮, નં. ક)] આ લેખ શ્રી ભદ્રસૂરિ જન્મ શતાબ્દી ગ્રંથ'માં પ્રકાશિત થયેલ છે. ઉકત ગ્રંથમાં વાવ ગામના જિનમંદિરના પ્રતિષ્ઠા – લેખે અપાયા છે. તે પૈકીના અચલગચ્છના ઇતિહાસની દૃષ્ટિએ આ લેખ અતિ મહત્ત્વના છે.
શાખા ચાર જ
અચલગચ્છના ઇતિહાસમાં શ્રી ગેડીજી પનાથ તીર્થ ને મહિમા ખૂબ જ ગાયા છે. સં. ૧૭૩૪ માં અચલગચ્છનાયક શ્રી અમરસાગરસૂરિના સમયમાં વાચક લક્ષમીચંદ્રગણુના શિષ્ય વાચક લાવણ્યચંદ્રગણિએ શ્રી ગાડી પાર્શ્વનાથ ચેાઢાળીયુ' રચેલ છે. તેમાં ઉપરોક્ત લેખને સમર્થન આપતું પ્રમાણ આ મુજબ છેઃ વિધિપક્ષગચ્છ મહેન્દ્રસૂરિ ભગદેશ નિર્દેશે; અભયસ હરિ ઉપદેશે; ગાત્ર મીડીયા સવંશ પાટણુપુર વાસી; શાહ મેધે જોણે સાત ધાત જિનધર્મ વાસી || ૩ || ચૌદ બત્રીરો' ફાગણ સુદ બીજ ને ભગુવારે, ખેતા ને!ડી તાતમાત નિજ સુકૃત સારે; તેણે પટ્ટો પાર્શ્વ બિબ લેહવા નરભવ ફૂલ; ચઉવ્વિ સંઘ હજૂર હરખે ખરચી ધન પરિગલ || ૪ ||
Jain Education International
*
s
*
પ્રતિમા લેઈ આવે ગુરુ કન્તુ જોઈ કહે શ્રી મેરુતુ ંગ રે । તુમ
દેશે...એ
અતિશયી તીરથ થાશે ઉત્તુંગ ૨ || ઢબ ૨ ||
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org