________________ શ્રી કનુભાઈ ત્રિ. શેઠ અભયસમકૃત માનતુંગ-માનવતી ચઉપઈ 157 157 ઢાલ 14. [ રાગ ધન્યાસરી) રાજા સાંભલિ સાધુ મુખઈ વિલી, પામી વિસમઈ ચિંતઈ મનરલી, દેખી મહિમા સાચતણી સહી, હૃતી તેહવી. મુનિવર એ કહી; એ કહી મુનિવર સાચ વાણું, હીયઈ અણ જે કરઈ, સંસારના તે સુખ પામી, સયલ ભવસાયર તરઈ. કર જોડીનઈ રાજા ઈમ કહઈ, આધઉ મારગ તુહ્મથી સહુ લહઈ, બારહ વ્રત જે શ્રાવકના કહ્યા, તે મુઝ દીજે મઈ મનિ સરહ્યા; સરદહ્યા મનિથી સેઈ ગ્રહિનઈ, ખરા પાલઈ ખાંતિસું, તિમ માનવંતી ગુરુ પાસે, વ્રત લેયઈ શુભ ભાંતિસૂ. 2 અનુક્રમિ બે બે વ્રત પાલી ભલાપહતા સરગઈ સેહગ ગુણનિલા, કુલ સુગંધઉ જસ જગિ મહમહઈ, સૂણતાં મનડઉ માહરઉ ગહગહઈ; ગહગહઈ સૂણતાં મન મેરઉ, મિટે તેરઈ કરમને, ઈમિ જાણે પ્રાણી સાચ બેલે, વાત એહવે મરમનો. 3 સતર સતાવીસઈ સંવત્સરઈ, સુદિ આસાઢઈ દ્વિતીયા દિન ગુરઈ, ખરતર સહગુરુ જિણચંદ જયકર, તેહનઈ રાજઈ સેહગસુંદર સુંદરૂ સેમસુંદર પ્રસાદિ, અભયમ ઈણિ પરિ કહઈ, એ સરસ કહિનઈ કથા દાખી, ભેદ મતિ મંદિર લહઈ. 4 ઇતિ શ્રી માનતુંગ-માનવતી ચઉપઈ સમાપ્ત, સંવત 1747 વર્ષ અધન માસે શ્રી ભુજ મધ્યે, મુનિશ્રી લક્ષ્મીસાગર લપેકૃત * પ્રાસંશાધન વખતે આ ચઉપઈની વિ. સં. 1782 માં લખાયેલી લા. દ. ભા. સં. વિદ્યામંદિરઅમદાવાદમાંની નં. 7143 ની હસ્તપ્રતને ઉપગ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org