SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ અભયસેામકૃત માનતુ ગ-માનવતી-ચઉપઇ સંપાદક : કનુભાઈ ત્ર. રોઢ એમ. એ. * અભયસેામકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ'ની રચના વિ. સ'. ૧૭૨૭માં થયેલી છે. પ્રસ્તુત કૃતિનું સંપાદન અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ'દિરના મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહની સ. ૧૭૪૭માં લખાયેલી, એક શુદ્ધ પ્રત પરથી કર્યુ -- છે. ભંડારના ર૭૫ર ક્રમાંકવાળા ગૂટકામાં બીજી કૃતિઓની સાથે પાના ૧૧ થી ૧૮ સુધીમાં આ કાવ્ય ઉતારેલુ' છે. ભુજ મધ્યે સ’. ૧૭૪૭ના આશ્વિન માસમાં તેની નકલ કરવામાં આવી છે. કૃતિ સ'. ૧૭૨૭માં રચાઈ, એ એની ‘પ્રશસ્તિ ’ના નીચેના ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે : સતર સતાવીાઈ સંવત્સરઇ, સુદ્ધિ આસાઢમ દ્વિતીયા દિન ગુરખ, ખરતર સહગુરુ જિચંદ્ર જયકરુ, તેહન' રાજ' સાહગસુંદરૂ; "" સુંદરૂ સામસુંદર પ્રસાદિ, અભયસેામ પ્રણિપરિ કહે, એ સરસ કહિન કથા દાખી, ભેદ મતિમંદિર લહર્યું.' (૪) - પરથી જાણવા મળે છે કે તે ખરતરગચ્છના જિનચંદના શિષ્ય સામસુંદરના શિષ્ય હતા. તે સિવાય કાઈ ખાસ માહિતી તેમના અંગત જીવન વિષે પ્રાપ્ત થતી નથી. Jain Education International * શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈ એ કવિની પ્રાપ્ત કૃતિસ્માની હસ્તપ્રતાને આધારે તેમને ક્વનાલ સંવત ૧૭૧૧ થી ૧૭૨૯ ગણાવ્યા છે. ( જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૬૬૪, ) અને આ ચપ્ ઉપરાંત ખીજી ત્રણ કૃતિ ઃ ૧. વૈદી ચાપાર્ક ( સ. ૧૭૧૧ ), વિક્રમચરિત્ર ખાપરા ચાપાર્ક ( સ. ૧૭૨૩) અને વિક્રમચરિત્ર ( લીલાવતી ) ચેાપાઈ (સં. ૧૭૨૪ ) ઉપલબ્ધ થતી ઢાવાનું માંધ્યું છે, (જૈન ગૂર્ કવિ, ભાગ ૨, પૃ. ૧૪૨-૧૪૬ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230013
Book TitleMantung Manavati Chaupai
Original Sutra AuthorN/A
AuthorKanubhai V Sheth
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy