SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ શંકરાચાર્ય નામ સાથે બહસ્તોત્રરત્નાકર (લક્ષ્મી વેંકટેશ્વર ટીમ પ્રેસ સં. ૧૯૮૫માં પ્ર.) પૃ. ૫૬૮-૫૭૨માં તથા બહસ્તોત્રરત્નહાર (સન ૧૯૨૫માં મ. ઈ. દેસાઈ દ્વારા ગુજરાતી ન્યુઝ ઝિં. પ્રેસ, મુંબઈથી પ્ર.)માં પૃ. ૮૩૮થી ૮૪૦માં વેદાંતસ્તોત્રોમાં આ પ્રશ્નોત્તરરત્નમાલિકા પ્રકાશિત થઈ છે, તેમાં “કળિg€ નિન –એ મંગલાચરણવાળી પ્રથમ આર્યા નથી, તથા અંતની બનિતા સિતારાના? નામવાળી આર્યા નથી. ૨૮ આર્યા પછી અંતમાં ગદ્યમાં “તિ શ્રીમFરમહં. “મજાવાર્યતા આ કૃતિને જણાવી છે. “ધી વકર્સ ઑફ શ્રીશંકરાચાર્ય હૈ. ૧૬ (શ્રીરંગમ શ્રીવાણીવિલાસ પ્રેસથી પ્રકાશિત) પ્રકરણપ્રબંધાવલિ (દ્વિતીય ભાગ પૃ. ૮૭થી ૧૦૪)માં પ્રશ્નોત્તરરત્નમાલિકા પ્રકટ કરી છે, તેમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંગલ, અભિધેયવાળી આર્યા નથી, “વ: વહુ નાયિતે થી પ્રારંભ છે. ૨૭ લોકો પ્રસ્તુત વિમલ-પ્રશ્નોત્તરરત્નમાલાના છે, ત્યાં “વિતા તિપદા ' વિમલનામવાળી આર્યો નથી. વધારામાં ૨૮થી ૬૬ પદ્યો છે. ૬૭મું પદ્ય આવું છે " इत्येषा कण्ठस्था, प्रश्नोत्तररत्नमालिका येषाम् । ते मुक्ताभरणा इव, विमलाश्चाभान्ति सत्समाजेषु ।।" અંતમાં ગદ્યમાં “રુતિ શ્રીમન્વરમહૃરત્રિાગાર્યસ્ય શ્રી વિદ્માવતૂપ શિષ્યસ્ય શ્રીઍ - માવતઃ તિૌ ઘરનોત્તરત્નમરિ સંપૂર્ણ ” આવો ઉલ્લેખ છે. -— પહેલાં દર્શાવેલાં પ્રમાણોનો વિચાર કરતાં આગળનું મંગલ-અભિધેયવાળું પદ્ય કાઢી નાખી પાછળથી કર્તાનું નામ બદલી આમાં કોઈએ પ્રક્ષિપ્ત ભાગનો વધારો કર્યો જણાય છે. શંકરાચાર્યનામ સાથે બીજી પ્રશ્નોત્તર-મણિરત્નમાલા શંકરાચાર્ય નામ સાથે એક બીજી પ્રશ્નોત્તર-મણિરત્નમાલા નામની કૃતિ મળે છે, પરંતુ તે આર્યા છંદમાં નથી, તે ઉપજાતિ છંદમાં કાત્રિશિકા (બત્રીશી) છે. તે રચના જુદા પ્રકારની છે. તેનાં આદિ-અંતનાં પદ્ય તથા અંતિમ ઉલ્લેખ જો છે– આદિ–“મારસંસારસમુદ્રમશે, (નિમ)નતો શરળ મિતિ? ! गुरो ! कृपालो ! कृपया वदैतद्, विश्वेशपादाम्बुज-दीर्घनौका ॥ १ ॥ અંતમાં જતા કા અવળ જાતા વા, ઘરનોત્તરાવ્યા મણિરત્નમદિા . તનોતુ મોટું વિદુષો પ્રયત્નો(સુરમ્ય), મેરા-ગૌરીશ-શેવ સવઃ || ૨૨ | श्रीमच्छङ्कराचार्यविरचिता प्रश्नोत्तररत्नमाला समाप्ता ॥" બહસ્તોત્રરત્નહારમાં (પૃ. ૮૦થી ૮૦૭) અને અન્યત્ર વેદાંતસ્તોત્રોમાં એ પ્રકાશિત થયેલ છે. કેટલાક સાક્ષરોએ વિમલસૂરિની પૂર્વોક્ત પ્રશ્નોત્તરત્નમાલાને જ બ્રમથી શંકરાચાર્યની કૃતિ સમજી લીધી જણાય છે. ખરી રીતે આંતર અવલોકન કરતાં ઉપર જણાવ્યા પ્રમાણે તે બને કૃતિઓ સ્પષ્ટ રીતે જુદી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.212075
Book TitleSwetambara Guru Vimalsurini Prashnottar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages9
LanguageHindi
ClassificationArticle & Literature
File Size603 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy