________________
આત્માનું સૌંદર્ય
શૈલેષ રાઠોડ ‘અભિધેય’
આત્માનું સ્મરણ કરવાથી સત્ત્વ
બહાર આવે છે. સત્ત્વ ભોળું છે અને સંસાર તરફથી માયાળુ વર્તનની અપેક્ષા રાખે છે. એટલે નકારાત્મક્તા સાથે ૫નારો પડે ત્યારે વ્યક્તિએ ઝડપથી સત્ત્વ સહયોગી
વ્યક્તિત્વની ઢાલથી સત્ત્વને ઢાંકી દેવું જોઈએ.