SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - આ, શ્રી દેવેન્દ્રસૂરિવર્ણન જગનચંદ્ર સૂરિતણા, દોય હૂઆ પટધાર, પૈતાલીસમા પટધરુ, દેવેન્દ્રસૂરિ ગણધાર. ૧ વસ્તુપાલ વડ બંધવો, તેજપાલ લઘુ જાગ, પુન્ય પ્રભાવે મુજબલી, ભાગ્યબલી ગુટખાગ. ૨ તેહનેં ઘેર લહિઓહુનો, વિજયચંદ્રજીનામ, ભારવાચક ને, પો . : દેવેન્દ્રસૂરિ વિભુરાજજી, વિજયચંદ્રસૂરિરાજ, દગુરુભાઈ સૂરિવરા જગતચંદ્રપટલાજ, ૪ શિથિલાચારી મોકલા, વિજયચંદ્રજી જામ, ખંભાયત નગરે રહ્યા, બાર વર્ષ એક ઠામ. ૫ વિહરતા માલવ ધરા, દેવેન્દ્રસૂરિમહારાજ, શ્રી ખંભાયત પધારિયા, તપાગચ્છ સામ્રાજ, ૬ વિજયચંદ્રજી નહી ગયા, સનમુખવંદન કાજ, લઘુ પોષાલે ઉતા, દેવેંદ્રસૂરિ ગચ્છરાજ. ૭ વંદન જાતેં આવર્તે, બોલેં બાલ ગોપાલ, જઈ આવ્યા ગુરુવંદિયા, લહુડીવડી પોસાલ. ૮ વિજયચંદ્ર સૂરીસનો, ગચ્છ વાડી પોસાલ. દેવેન્દ્રસૂરિ વચ્છરાજનો, ગ૭ લહુડી પોસાલ. ૯ ઢાલ – ૩૯ ( સિંહલ નુપ કહે ચંદને, રાજેંદ્ર મોરા ! સુત લાડકડા તું ઊઠ હો- એ દેશી) દેવેન્દ્રસૂરિ શ્રીપૂજ્યજી સુજ્ઞની મહારા, કરતા ભવિ ઉપગાર હો; વિરધવલે પ્રતબોધિયો સુ, દીધો સૂરપદભાર હો. ગચ્છરા નાયક હારા ! પટરા લાયક મારા ! વંદિઈ સુજ્ઞાની ! તપગચ્છ તિલક સિવાય હો. (એ આંકણી) ૧ શ્રાવકદિનકર ને વલી સુટ, સિદ્ધપંચાસિકા નામ હો, ધર્મરત્નગ્રંથ એ તીનની સુ, વૃત્તિકરણ ગુણધામ હો. ગત ૨ ભાષ્ય કર્મગ્રંથ પાંચ જે સુક, ચરિત્ર સુદર્શન સાર હો, ઈત્યાદિક બહુ ગ્રંથના સુદ, કરતા જગ ઉપગાર હો. ગ- ૩ વિહરતા માલવ દેસમાં સુ કરી ઉપગાર સવાય હો, સંવત તેર સત્તાવીસ(૧૩૨૭) સુટ, સૂરિ અમરપદ પાય હો. ગ. ૪ – શ્રી દીપવિજયજી વિરચિત સોહમકુલરત્નપટ્ટાવલી રાસ. - ૨ - દેવિંદસૂરિ દેવે વંદિઉં... ........ II – અજ્ઞાતકર્તક તપાગચ્છ ગુવવિલી રાસ.
SR No.090238
Book TitleKarmagranthashatkavchurni
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Karma, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy