SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ આ અવચૂર્ગિ છે એમ સમજીને વાંચવાની અમારી નમ્ર ભલામણ છે, કારણ કે ટીકાની માફક પ્રક ગાથા ઉપર અવચૂર્ણ નથી, જ્યાં અવચૂર્ણિકારને સુગમ લાગ્યું છે ત્યાં સુ કે પદ કે કોઈપણ ઉલ્લેખ કઈ વગર આગળ ચાલ્યા છે. તથા ટીકાની જેમ વિરતાર પણ નથી કર્યો, બને તેટલો કોપ કર્યો છે. બીજી એક વાત - આ અવચૂર્ણિ છે એમ રામજીને આની ઉપેક્ષા પણ કરવા જેવી નથી, અવચેરીઓ તેની પૂર્વે રચાયેલ ચૂર્ણિઓ ટીકાઓના આધારે રચાતી હોય છે. પ્રસ્તુત અવમૂર્ગિ પગ રવોપટીકાના આધારે જ રચાઈ છે એમ આ શ્રી ગુણત્નસૂરિ મહારાજે પ્રશસ્તિમાં નોધ્યું છે. તે છતાં પ્રસ્તુત અવચૂર્ણિમાં આ. શ્રીગુણરત્નસૂરિ મહારાજે કોઈ કોઈ રથને પોતાની માલિક પ્રતિભા પાગ બતાવી છે." અનેક શાસ્ત્રમાંથી અવતરાગી આપીને (રોપજ્ઞટીકાકારે પણ નથી આપ્યા તેવા અવર્ગને સરસ સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે રોપક્ષવૃનિ સાથે અવચૂર્ગિનું તુલનાત્મક અધ્યયન કરતાં જણાઈ આવે છે. ૩૧૦ શ્લોક પ્રમાણ આ અવમૂર્ગિની રચના સં. ૧૪૫૯માં થઈ છે. પોતાની આ કૃતિને તેઓશ્રીએ અવચૂર્ગિ તરીકે પ્રશસ્તિમાં લાગાવી છે. એક મહત્વની વાત -- આ સિવાય બીજી પણ એક ૬ કર્મગ્રંથ ઉપર અવચૂર્ણિની રચના શ્રીગુણરત્નસૂ. મહારાજે કરી હોય તેમ જાય છે, જે પદ0 બ્લોક પ્રમાણ છે. પ્રાચીન સાહિત્યના સંશોધક વર્ગમાં પણ ગુણરત્નસૂ. કૃત બૃહાય અવચૂર્ણ કે પ્રસિદ્ધ છે, ૩૧૪ ક્લાક પ્રમાણ અવચૂર્ણનો તો કોઈએ નિર્દેશ પાગ નથી કર્યો. પારાગના હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાનમંદિરમાંથી અમને ૩૧ લાંક પ્રમાણ અવર્ગની રચના મળી તેમ ૫૬ બ્લોક પ્રમાણ અવર્ણની પાગ રચના મળી છે. જેને ક્રમાંક ૧૫૬૫ છે, પત્ર-૨૧ છે. (પ્રથમ ૧ થી ૯ પત્ર નથી. આનો ન આ મુજબ છે. इति सप्ततिकावचूर्णिः ।छ।। रसबसुमनु १४८६ मितवर्षे कार्तिक्यां श्रीगुरूपदेशेन लिखिता सविस्तरार्धा कर्मग्रन्थावचूर्णिरियं શા भद्रं भूयात्, लोकसंख्या सयन्त्रकं ग्रंधागू ५६७०॥ शुभं भवतु कल्याणमस्तु छा। संवत् १६६१ वर्षे आषाढ मासे कृष्णपक्षे चतुर्थी सोमे लिखितं। जो. मंगल सुत संकरकेन लिखितं ॥छ। छ ૧- જુઓ પૃ. ૨ - માથા ૭ રૂuિf–-'ાિકોરેજિ. ......મમ ૩ffiા આ વ્યાખ્યા પ્રાચીન તેમજ નવ્ય એમ બેને કર્મગ્રન્થની એકપણ વૃત્તિમાં જોવા નથી મળતી
SR No.090238
Book TitleKarmagranthashatkavchurni
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Karma, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy