SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વધારાની ગાથાઓ મોટે ભાગે અર્થની પૂર્તિ અને તેના સ્પષ્ટીકરણ માટે ચૂર્ણિ-રીકામાં આપેલી અંતભાગ આદિની જ ગાથાઓ છે, સપ્તતિકા ભાગની પાગ કેટલીક ગાથાઓ મૂળ = અંતષ્યિની ગાથા સાથે અરશી કે કંઈક ફેરફાર સાથે સમાનતા ધરાવે છે. આવી બાધાઓને ક્રમાંક તુલનાત્મક અણન કરવા માટે તે તે સ્થળે ટિપાગમાં આપેલ છે. જે ગાથાઓનો ચૂર્ણિકારે અંતર્માનગાથા તરીકે નિર્દેશ નથી કર્યો અને ટીકાકારે તથા અવચૂર્ણિકારે અંતષ્યિગાથા તરીકે ઉલ્લેખ કરે છે તે ફરક અમે તે તે સ્થળે ટિપ્પણમાં જણાવેલ છે. સપ્તતિકા પ્રકરણનો ઉદ્ધાર ચૌદ પૂર્વમાંનું દ્રિતીય આગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુના રર પ્રાભૂત પિકી ચૌથા કર્મપ્રકૃતિપ્રાભૂતમાંથી કરવામાં આવ્યો છે. આ પ્રકરાગની પહેલી ૪ ગાથામાં અભિધેય તરીકે બંધ. ઉદય સત્તા અને પ્રકૃતિસ્થાનનું સ્વરૂપ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ત્યારબાદ મૂળ પ્રકૃતિને આશ્રીને બેધસ્થાનો, ઉદથસ્થાનો અને સત્તાસ્થાનો અને એનો પરસ્પર સંવેધ તેમજ સંધોનો અવસ્થાનો અને ગુણરથાનો આશ્રીને વિચાર, એજ બાબતોનો ઉત્તર પ્રવૃતિઓને અંગે પરામર્શ, તેમજ ગતિ અને ઇન્દ્રિય એ માર્ગગાથાનોને ઉદેશીને કથન, ઉદીરણા, ઉપશમશ્રેનિંગ અને #પકગિનું સ્વરૂપ અને અપકશ્રેણિનું અંતિમફળી એમ વિવિધ બાબતો આલેખાઈ સપ્તનિકા પ્રકરાગના કતાં શ્રીચદ્રષિમહત્તર છે એવી રૂઢ માન્યતા છે, પાગ આનો કોઈ સ્પષ્ટ આધાર નથી મળતો. વર્તમાન સપ્તતિકા પ્રકારની અંતિમ ગાથા - ‘ાદમાં સપfl' દ્વારા એટલું જ જણાય છે કે અર્વાર્ષિ મહરના મતને અનુસરતી ટીકાના આધારે સત્તરિની ગાથા (0 ને બદલે વધીને) નેવ્યાસી થઈ છે.’ આમ આ ઉલ્લેખમાં સારી પ્રકરણની ગાથામાં વધારો કેમ થયો એનું કારણ જ માત્ર સૂચવવામાં આવ્યું છે, પણ એના કર્તા વિષે એથી કશોય પ્રકાશ પડતો નથી, શ્રીચર્ષિ મહત્તરે તો શતક, સપ્તતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કમં પ્રકૃતિ એમ પાંચ ગ્રન્થોના આધારે પંચ સંગ્રહની રચના કરી છે. તેથી સનતિકા પ્રકરાગ ચર્ષિ મહત્તર કરતાં પણ પ્રાચીન છે તે નકકી થાય છે. સપ્તતિકા પ્રકરા ઉપર જેટલું સંસ્કૃતમાં ગુજરાતી વ્યાખ્યા સાહિત્ય રચાયું છે તેની નોંધ આ પ્રસ્તાવનાના અંતે સાતમા પરિશિષ્ટમાં આપેલ છે. અવચૂર્ણિ ) પ્રસ્તુત અવર્ણિ આ. શ્રી ગુણરત્ન સૂરિ મહારાજે રચી છે, જે આજ સુધી અપ્રગટ હતી.
SR No.090238
Book TitleKarmagranthashatkavchurni
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Karma, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy