________________
૬૪
श्रीजैनस्तोत्र सन्दोह
[૧૮ ખ. શ્રી જિન
પ. પદ્મમેનિ,૧૦૩ ૧૩ ૫. સુમતિસેનગણિ, ૧૪ વિવેકતિલમુનિ,
૧૦૩ એમના શિષ્ય મતિવન–મેરૂતિલક-દયાકળશ-અમરમાણિકયનાશિષ્ય કનકસેામે સ. ૧૬૩૮ વિજયાદશમીએ આષાઢભૂતિ ચેઢાલિયું, સ. ૧૬૪૪ અમરસરમાં આકુમાર ચાપાઇ, અને સ ૧૬૪૯ મુલતાનમાં મંગલકળશ ચાપાઇ રચી, બીજા શિષ્ય સાધુકીર્તિગણિએ મેાગલસમ્રાટ્ અકબરની સભામાં તેની પાસેથી વાદીન્દ્રનું બિરૂદ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. સં. ૧૬૧૭માં જિનચંદ્રસૂરિએ રચેલ પૌષધવિધિ વૃત્તિનું સંશાધન કર્યું હતું. અને સ. ૧૬૧૮માં સત્તરભેદી પૂજા રચી. સ. ૧૬૨૪માં આષાઢભૂતિ પ્રબન્ધ, ૧૬ કડીનું શત્રુજય સ્તવન તથા ૪ કડીની પ્રાસ્તાવિક સ્તુતિ વગેરે રચેલ છે,
એમના શિષ્ય સં. ૧૬૧૯માં સંધપટ્ટક પર અવસૂરિ લખી (આ. ક. પાલી॰) સાધુસુંદર જિનહિસસૂરિ રાજ્યે (સં. ૧૬૭૦ તે ૧૬૭૪ ની વચ્ચે) શબ્દરત્નાકર ( ×, થ. વિ, ગ્ર.) ઉકિતરત્નાકર ગ્રંથ (પી. ૩, નં. ૫૭૮; પી. ૪ પૃ. ૧૪; વે. નં. ૧૦૩), સ. ૧૬૮૦માં ધાતુપારાયણ પર ધાતુરત્નાકર તે પર સ્વાપન્ન ટીકા નામે ક્રિયાકલ્પલતા સહિત ( પા. ૫, ૧૫૬-૧૬૦) અને સં. ૧૬૮૩માં જેશલમેરૂ દુર્ગસ્થ પાર્શ્વનાથની સ્તુતિ (વિવેક. ઉદ્દે) આ સાધુસુંદરના ત્રણુ શિષ્યનો પરપરા મળે છે. તે પૈકી પ્રથમ અને એ સાધુસુંદરના વિમળકાર્તિ– વિજયહર્ષના શિષ્ય નામે ધર્મ વર્ષને (ધમ સિંહે) ભકતામર સ્તેાત્રની પાદપૂતિરૂપ. કાવ્ય અને રાસાદિ પુષ્કળ બનાવેલ છે. ખીજા શિષ્ય મહિમસુંદર–નયમેરૂ લાવણ્યરત્નના શિષ્ય કુશલસાગરે (કેશવે ) સં. ૧૭૪૫ વિજયાદશમી સેામવારે નવાનગરમાં ઉદયભાણ રાસ રચ્યા. સ. ૧૭૩૨ માં કેશવખાવની રચી.
ત્રીજા શિષ્ય હેમસૂરિ-જ્ઞાનમેરૂએ સ. ૧૬૭૪ આસા સુદિ ૧૩ વિગયપુરીમાં ગુણકર ડ–ગુણાવલી રાસ રમ્યા.