________________
ભસૂરિ
પ્રસ્તાવના
રૂચિ,૧૦૧ ૪ પંપૂણ્યમૂર્તિગણિ, ૫ લક્ષ્મીસુંદરગણિ, ૬ પં.મતિવિશાલગણિ પં. લબ્ધિવિશાલગણિ, ૮ વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ,૧૨ ૮ પં.મતિરાજગણિ,૧વા. મુનિરાજગણિ, ૧૧ પં.સહજશીલમુનિ, ૧૨ ૧૫૧૮માં જિનચંદ્રસૂરિની આજ્ઞાથી પૂર્વદેશમાં વિહાર કરી અનેક યાત્રાઓ કરી હતી. જિનસમુદ્રસૂરિના આદેશથી ૧૪૦૦૦ શ્લેકપ્રમાણ ઉત્તરાધ્યયન સૂત્ર પર સર્વાર્થસિદ્ધિ નામની ટીકા રચી. (પ્ર. ય. વિ. ગ્રન્થમાલા ) જેનું સંશોધન ભાનુમેરૂ વાચકે કરેલ છે. સં. ૧૫૪૯માં રચેલ કર્મસ્તવ વિવરણ જે. ભ. માં છે ( જુઓ. જૈનગ્રંથાવલી પૃ. ૧૧૯) સં. ૧૫૧૧માં સં. નગરાજની પુત્રી સેનાએ જિનવલ્લભસૂરિકૃત સંક્ષિપ્ત વીરચરિત્રની પ્રત સોનેરીશાહીથી લખી એમને વહેરાવી હતી. અને સં. ૧૫રરમાં દિલ્લીમાં જિનચંદ્રસૂરિ સાથે ચેમાસું કર્યું હતું તે વખતે સૂરિની આજ્ઞાથી સં. કાલીદાસની સ્ત્રી. સ. હરસિણીએ સુંદર ચિત્રયુક્ત સોનેરી કલ્પસૂત્રની પ્રત ભેટ ધરી. જે હાલ શાંતમૂર્તિ હંસવિ. મહારાજના ભંડારમાં (વડોદરા) મોજુદ છે. આ પ્રતની આજુબાજુના અજોડ અને અદ્વિતીય શુશોભન કળાના નમૂનાઓ માટે જૂઓ સારાભાઈ મ. નવાબદ્વારા સંપાદિત તાજેતરમાં પ્રસિદ્ધ થએલ જેનચિત્રકલ્પદ્રમ' નામના ગ્રન્થમાંની ત્રિરંગી ચિત્રપ્લે. એમના ઉપદેશથી યવનપુર (જનપુર)માં શ્રીમાળી મલ્લરાજે સર્વસિદ્ધાંત લખાવ્યા. તે પૈકી ભગવતીસૂત્રની પ્રત ગુ. નં. ૩૬૮માં વિદ્યમાન છે. એમના શિષ્ય મુનિમેરૂ ઉપાધ્યાયે સ. ૧૫૪૯ વર્ષે લખેલી ચૂણિની પ્રત જે. નં. ૧૦૧ માં છે.
૧૦૧ એમના અંગે હવે પછી આગળ લખવામાં આવશે.
- ૨ એમના શિષ્ય મેરૂસુંદરે સ. ૧૫ર૫ માં માંડવગઢમાં પડાવશ્યક બાલાવબોધ ર.