SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અ કીર્તિસૂરિ] પ્રતાવના ૧૦૨૪નં.૧૯૮૬)ના રચયિતા મેરૂતુંગરિ નાગૅદ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હોવાથી અને લગભગ એક શતાબ્દી જેટલું બને વચ્ચે અંતર હેવાથી એમનાથી ભિન્ન સમજવા. વિશેષ માટે બેખે બ્રાન્ચ કૈયલ એશિયાટીક સોસાયટી જર્નલ ઈ. સ. ૧૮૬૭-૬૮ પૃ. ૧૪૭ જુઓ ૧૭ જયકીર્તિસૂરિ ઉપરોક્ત શ્રી મેરૂતુંગરિના શિષ્ય હતા. એમને જન્મ સં. ૧૪૩૩, તિમિરપુરમાં શ્રીમાળી ભૂપાળશેઠ પિતા, ભરમાદે માતા. સં. ૧૪૪૪માં દિક્ષા સં. ૧૪૬૭ ખંભાતમાં સૂરિપદ સં. ૧૪૯૩ (૭૩ 8) પાટણમાં ગચ્છનાયકપદ. ૬૭ વર્ષની વયે સં. ૧૫૦૦ માં સ્વર્ગસ્થ થયા. એમની કૃતિ શ્રીપાળચરિત્ર ગદ્ય, પાર્શ્વજીનસ્તવન વગેરે. એમના પ્રતિ લેખો સં. ૧૪૮૧-૮૭-૮૮-૯૩-૯૯–૧૫૦૧–૧૫૦૫ બુ. ૧, સં. ૧૪૭૩-૮૪-૮૭-૯૦-૯૧–૯૯- બુ. ૨; સં. ૧૪૮૧– ૮૩ ના. ૧; સં. ૧૪૮૩–૯૦-૯૨ ના. ૨. પ્રાકૃત શીલપદેશમાળાના કર્તા જયસિંહસૂરિના શિષ્ય હોવાને લીધે એમનાથી ભિન્ન છે. એમના શિષ્ય ૧ ઋષિવર્ધન એમણે સં, ૧૫૧રમાં ચિત્રકેટ (ચિતડ)માં નલદમયંતી રાસ, જિનેન્દ્રાતિશયપંચાશિકા (ડોસા. ભાવા.), ૨૪ જનનાં ૨૪ ચૈત્યવંદન ( વિધિપક્ષ પ્રતિ), નેમિસ્તવન વગેરે આ ૨ મહિમે-યિાગુપ્તછનસ્તુતિપંચાશિકા ( ઓ. સભા. ૧), જૈનમેધદૂતકાવ્ય ટીકા, કલ્પસૂત્રાવચૂરિ વગેરેના રચયિતા. ૩ શીલરત્ન–એમણે મેરૂતુંગરિકૃત મેઘદૂત કાવ્ય પર સં. ૧૪૯૧ ચૈત્ર વદિ ૫ બુધે અણહિલપુર પાટણમાં વૃત્તિ રચી. જેનું સંશોધન ઉપરોકત માણિજ્યસુંદરસૂરિએ કર્યું હતું. (જુઓ પીટર્સન ત્રીજે રીપેર્ટ,
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy