________________
૫૮
જૈનસ્તોત્રણનોદ ૧૭ શ્રી જય- . પૃ. ૬૪), સત્તરભેદી પૂજા કથા, પૃથ્વીચન્દ્રચરિત્ર (વેબ વર્ઝ ૨, પૃ. ૧૭૫, નં. ૨૪૧ સને ૧૮૭૩-૭૪; બુલ્ડર રી; કસ્તૂરસાગર ભં. ભાવનગર), ચતુઃ૫વકથા–ચંપૂ, ચંદ્રધવલ ધર્મદત્ત કથાનક (બુહ ૩, નં. ૧૬૦; કાં. છાણી, રીપોર્ટ સન ૧૮૭૨-૭૩ નં. ૧૬૦; વે. નં. ૧૭૪૪); શુકરાજકથા ભા. ૧, નં. ૮૩; ૧૮૮૦-૮૧ રીપોર્ટ પૃ. ૨૭, (પ્ર. હંસ. જે. ફી ગ્રંથમાળા. નં. ૨૦), મલયાસુંદરી કથા ગુજરાતના શંખરાજાની સભામાં (ક. છાણ; પી. નં. ૩૧૩ પૃ. ૧૨૩), સરખાવો તેની પ્રશસ્તિ–વસ્થ શ્વાસ્થ પુરતtsળ્યું ! સંવિભાગવતકથા (મિત્ર, નોટીસીઝ નં. ૮, પૃ. ૨૩૭, ૩૮), શ્રીધર ચરિત્ર. સં. ૧૪૬૩ માં (ક. છાંણી) વગેરે રચેલ છે. ૨ માણિકયશેખર–
એમણે રચેલી આવશ્યક નિર્યુક્તિદીપિકા (ન. ૩૭૬-સને ૧૮૭૯-૮૦ સં. ઈ, તથા બુહ ૮, નં. ૩૭૦) ની પ્રશસ્તિમાં પોતે રચેલા ગ્રન્થનો આ પ્રમાણે ઉલ્લેખ કરે છે -પિંડનિર્યુક્તિદીપિકા ( નં. ૩૮૯ સન ૧૮૭૯-૮૦ ભાં. ઈ; તથા બુહ. નં. ૩૮૯)
ઘનિર્યુક્તિદીપિકા, દશવૈકાલિકદીપિકા, ઉત્તરાધ્યયનદીપિકા, આચારાંગદીપિકા, કલ્પનિર્યુક્તિ પર અવચૂરિ (નં. ૧૯ સન ૧૮૭૭-૭૮ ભાં. ઈ. તથા બુ. ૭, નં. ૧૮), નવતત્વવિવરણ. આ ગ્રંથમાં કર્તા પોતે લખે છે કે એક કતૃત્વથી આ સર્વે એના સહદર રૂપ છે. (પતૃતા પ્રસ્થા અને સંસ્થા: સરદા)
સં. ૧૪૦૯ માં કામદેવચરિત્ર (ાં. વડ.) અને સં. ૧૪૧૩ માં સંભવનાથચરિત્રના કર્તા મેરૂતુંગ એમનાથી ભિન્ન છે. જિતકલ્પસાર અને ઋષિમંડળસ્તંત્રના કર્તા માટે ચોક્કસ નિર્ણય નથી. સં. ૧૩૬૧ માં વર્ધમાનપુર (વઢવાણ)માં પાંચસર્ગમાં પ્રબંધચિંતામણિ (પી. ૨૮૬; વે. નં. ૧૭૫૩; ગૂ. ભા. સહિત રામચંદ્ર દીનાનાથ; અંગ્રેજી ભા. બિ. ઈ. સન ૧૯૦૨), વિચારશ્રેણી-સ્થવિરાવલી અને મહાપુરૂષચરિત્ર (ઉપદેશશતી) પી. ૩, ૨૬૬; પી. ૬-૪૩, વેબર. ૨,